________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૮
વિવેક વિલાસ.
માં પણ ન સાંભળ્યું હોય એવા શાસ્ત્રની વ્યાખ્યા કરવા તૈયાર થઈ જાય તે માણસને લકે છેટેથી નવ ગજના નમસ્કાર કરી સતેષ માને છે. જે ઘણું ખુશામતીવાળા મીઠાં વચને બોલી ત્રાસ ઉપજાવે, હસતાં હસતાં પારકાના મર્મ ભેદવાને પ્રયત્ન કરે અને પોતે નિર્ગુણ છતાં ગુણ પુરૂષની નિંદા કરવામાં અગ્ર ભાગ લે તે માણસ જનસમુદાયમાં કરવતના જે ગણાઈ જાય છે અર્થાત્ તેની જીભમાં કરવતની માફક માત્ર ગમે તેમ કાપી નાંખવાની જ શક્તિ છે, એમ બધે મનાઈ જાય છે. જે પિતે અવિદ્વાન છતાં હેટી બમે પાડી પિતાની વિદ્વત્તા જાહેર કરવા મથે, જે કૃપણ પુરૂષ પાસેથી પણ હેટા ધનના બદલાની ઈચ્છા રાખે અને અવસર જાણ્યા વિના જ્યાં ત્યાં માથું મારે તેવા માણે સે પણ અકાશ થઈ પડે છે. ઉપર કહા તે દેશમાં તે એક દેખ પણ હોય તે તે ભારે અનર્થકારક થાય છે. ખરેખરા લેકપ્રિય થવું હોય અને એ રીતે લેકહિત કરવું હેય તે ઉક્ત વિવેચનમાં મનુષ્યની જે ખામીઓ બતાવવામાં આવી છે તે ઉપર વિચાર કરશે અને દે હોય તે તેનું પ્રક્ષાલન કરી દેના સ્થાને ગુણને અભિષેક કરશે તે આપણે શ્રમ સાર્થક થશે.
શિષ્ય—પરંતુ લાંબા કાળના દે દૂર કરવા એ કંઇ સહજ નથી. આપના જેવા કૃપાળું મહાત્માઓના કૃપા–પ્રસાદે કદાચ તેમ બની શકે; પરંતુ અમે પિતે અમારી જાતને સુધારીએ એ તે અશક્ય જેવું જ લાગે છે.
સૂર–ગુરૂઓ તે માત્ર અંગુલી નિર્દેશ કરે. બાકી
For Private And Personal