________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૨૦
વિવેક વિલ, એ સ્થાનને પરિત્યાગ કરી દે. સ્મશાનમાં, શુન્ય સ્થાનકમાં, અજરમાં, કતરા તથા સુકું ઘાસ જ્યાં છવાયેલું પડ્યું હોય તેવા સ્થાનમાં, આવતા–નાં કણ ઉપજાવે એવા સ્થાનમાં, કચરા, કીચડવાળા મકાનમાં, મારી ભૂમિમાં, વૃક્ષની ઉપર, પર્વતની અંક ઉપર, નદી અથવા કુવાને કાંઠે, રાખ, વાળ, ખોપરી તથા અંગારા જે જગ્યાએ પડ્યા હોય તેવા સ્થાને પણ આરામ લેવા. ન ઉતરવું એ ડાહ્યા પુરૂષેનો નિર્વિવાદ અભિપ્રાય છે.
| શિષ્ય–આજે ઘણીખરી વહેવારિક બાબતેના સમાઘાન થઈ ગયા. હવે મને સામાન્ય ગૃહસ્થનીતિના સંબંધમાં કંઈ પૂછવાપણું રહ્યું નથી.
સૂરિ–પરંતુ માત્ર એટલા ખુલાસાઓમાં જ ગૃહસ્થની સર્વ પ્રકારની વહેવારૂ નીતિઓનો સમાવેશ થઈ જાય છે એમ માની લેશે તે પાછળથી પસ્તાવું પડશે. હજી ગૃહસ્થને માટે વિશેષે કરીને જે નિયમે અત્યાવશ્યક છે. અને જેની ઉપર સાસરિક સુખ-સમૃદ્ધી અને કીર્તિને આધાર રહે છે તે વિશેષ-ઉપદેશ તે બાકી જ રહી ગયેલ છે. જ્યારે તમે એ વિશેષ ઉપદેશ સાંભળશે ત્યારે તમને એવી પક્કી ખાત્રી થશે કેવિશેપદેશ ન સાંભળ્યો હતોઅત્યારસુધીને વાર્તાલાપ પ્રાય: અપૂર્ણ જ રહી જાત. એક ગૃહસ્થ પુરષ સંસારમાં સુખ-શાન્તિ પૂર્વક જીવન ગુજારતાં કેવી રીતે યશ-માન-મેળે જાળવી શકે તે એકી સાથે વિશેષ–ઉપદેશમાં જ કહી દેવા માટે મેં બાકી રાખ્યું છે. આજના જેટલી બળવતી જીજ્ઞાસા રાખી કાલે આ થશો તે તમને ઘણું નવું જાણવાનું મળશે એમ હું માનું છું.
For Private And Personal