________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
એરિ શિષ્ય સંવાદ
૩ર૩ ગણાય. બની શકે ત્યાં સુધી આળસુ, વેશધારી, દીર્ધ સૂત્રી અને શુદ્ર બુદ્ધિના મનુષ્યની સાથે મસલત ન કરવી. કારણકે તેવાએની સાથે મસલત ચલાવવાથી કંઈ મહત્વને લાભ મળતો નથી. જેઓ પોતે જ આળસ, દીર્ઘસૂત્રી અને ઢેગી હોય તે આપણું દારિદ્રય દૂર કરવામાં કેવી રીતે ઉપયેગી થાય? મસલતના સંબંધમાં બીજી પણ એક વાત લક્ષમાં રાખવા જેવી છે. મસલત પુરી થઈ ગયા પછી ત્યાંને ત્યાં લાંબે વખત બેસી રહેવાથી કેઈ આવતા-જતા પથિકને શંકા કરવાનું કારણ પ્રાપ્ત થાય છે અને મસલત કરનારના સંબંધમાં વિવિધ-વિચિત્ર અફવાઓ બહાર આવે છે. જગતમાં ચિત્ર-વિચિત્ર પ્રકૃતિવાળા અસંખ્ય મનુષ્ય હોય છે. તેઓ પોતાની ક્ષુદ્ર બુદ્ધિ અનુસાર ક૯૫નાઓ કરે છે અને આપણા ઉંચા ઉદ્દેશોને પણ વ્યર્થ બનાવી દે છે. એક સ્થળે કહ્યું છે કે જે સમાજમાં ક્રોધી, સુખના લુપી અને કૃપણ લોકે મોટા પ્રમાણમાં વસતા હોય છે તે સમાજ પિતાનું કલ્યાણ સાધી શકતો નથી. વિચાર કરે કે જ્યાં સે કેઈપિત પિતાની સુખસગવડ અને સમૃદ્ધિ વધારવામાં ગાંડાતૂર જેવા બની ગયા હોય ત્યાં પોતાના અન્ય ધર્મબંધુઓને ઉદ્ધાર કરવા જેટલો ખ્યાલ પણ કેમ ઉદ્ભવે ? જે સમાજમાં આત્મભેગ, પરહિત અને ત્યાગના ત અદ્રશ્ય થઈ ગયા હોય તે સમાજ છિન્ન ભિન્ન થઈ જાય, એના થકબંધ દાખલા ઇતિહાસના પ્રકરણમાં મળી આવે છે.
“હું નિર્બળ છું, મારાથી શું થઈ શકે?” એવા નિર્બળતાના વિચારને હદયમાં સ્થાન આપવાથી ડી–ઘણી શક્તિ
For Private And Personal