________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
યુરિ શિષ્ય સંવાદ
દષ્ટાંતે દ્વારા સંસારને સિધ્ધ કરી આપવું જોઈએ. સારા કળાવન મનુષ્ય પણ તેમની અંધારી કોટડીમાં ભૂખે પડ્યા હેતા અને ગમે તે રીતે જીવન નીભાવતા જોવામાં આવે છે. શું તેઓ ધારે તે સ્વાર્થની સાથે જગત ઉપર ઉપકાર ન કરી શકે? પણ નહીં, તેઓ પિતાનું આત્મવીર્ય સ્કુરાવી ખ્વાર મેદાનમાં આવી શક્તા નથી અને તેથી તેમના કાર્યની કદર પણ થઈ શકતી નથી. એટલા માટે જ એક સ્થળે વાજબી રીતે કહેવામાં આવ્યું છે કે ડાહ્યા પુરૂષએ ઉત્તમ એવી કંઈક પણ પિતાની પ્રસિદ્ધિ રાખવી. કઈ પણ કળાવાન-કસબી મનુષ્ય અંધારા ખૂણામાં પડી રહી જીવનને વ્યર્થ જેવું નહીં બનાવી દેવું જોઈએ. જગતમાં કેટલીકવાર બાહ્ય આડંબર કરવાની પણ જરૂર પડે છે. એકલી સરળતાથી કામ નથી ચાલતું, એટલા વાસ્તે પિતાના મનની સરળતા–ભક્તિા સર્વ સ્થળે પ્રકટ થઈ જાય એ દેખાવ ન કરે. વ્યવહારના ક્ષેત્રમાં જ્યાં જ્યાં ધૃષ્ટતા અને ડબરની જરૂર જણાય ત્યાં ત્યાં તેને આશ્રય લેવું જોઈએ. આડંબર ન રાખનાર માણસની પ્રાય: માનખંડના થાય છે. માટે બુદ્ધિશાળી પુરૂષે પિતાને આડંબર કોઈ પણ સ્થબે ન મૂકો.
કેટલાક ગૃહસ્થ થોડા ઘણા મીઠા શબ્દ સાંભળી ગમે તેની ઉપર વિશ્વાસ મુકી મુગ્ધ થઈ જાય છે. સંસારના ભીષણ સંગ્રામમાં એવી વિશ્વાસ નિર્ભરતા ભયંકર થઈ પડે છે. વિવેકી પુરૂષ બારીક કટ કર્યા વિના કેઈની ઉપર વિશ્વાસ રાખતા
For Private And Personal