________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪
વિષેક વિશ્વાસ.
હાય છે તે પણ લુપ્ત થઇ જાય છે. એક વિદ્વાન્ નીતિકારે તા એટલે સુધી કહ્યું છે કે વિવેકી પુરૂષે હ ંમેશાં હેાટા મનેારશે કરવા. કારણ કે દેવ પણ જેના જેવા મનારથી હાય છે તેવાંજ ફળ આપવાને નિરંતર પ્રયત્ન કરે છે. નિરાશા અને દુ:ખથી ૬ખાઇ ન જતાં સંસારયુદ્ધમાં પ્રસન્ન મને સદા તત્પર રહેનાર ગૃહસ્થ સર્વ વિજયી નીવડે છે. કલેશ કે દુ:ખને તાએ થઇ જવાથી કલેશાદિ આપત્તિએ ચાલી જતી નથી, ઉલટું તે પેાતાના ભયંકર પ્રભાવ દાખવી મનુષ્યાનું સત્ય ચુસી લે છે. ગમે તેવી વિપત્તિ આવી પડે તેા પણ પુરૂષાથી જનાએ પેાતાનુ કર્તવ્ય ન ચકવુ. કન્યશીલ પુરૂષ હેંલા યા મ્હાડા આખરે વિજયલક્ષ્મીની વરમાળ પહેરવા ભાગ્યશાળી થાય છે. કાયર કિવા બીકણુ મનુષ્યા કે જે નજીવી આફત દૂરથી જોઇને ગભરાઈ જાય છે, તેઓ પોતાના પૂર્વના ઉદ્યમના ફળને પણ ગુમાવી એસે છે. કેટલાક કળાવાન અને વિચારવાન મનુષ્યા પણ હારથી જોતાં એવા નિર્મળ અને કાયર જેવા જણાય છે કે તેમને જોઇ આપણને દયા આવ્યા વિના ન રહે. સંસારીઓની મધ્યમાં આવા ભેાળા-ભદ્રિક પ્રાણીઓ અણુધાર્યો ઢાઇ જાય છે.
શિષ્ય—આપનુ કહેવુ યથાર્થ છે. પણ તેથી ખચવાહ! કઇ ઉપાય બતાવશે ?
સૂર—જયની વાંછા કરનાર પુરૂષ સર્વ કાયામાં પેાતાનુ સામર્થ્ય બતાવી આપવું જોઇએ. “અમે લેાકેાના પાદપ્રહાર નીચે ચગદી જવાને માટે ઉત્પન્ન નથી થયા, પણ કંઇક કરી બતાવવાને આ જગતમાં અમારૂં અવતરણ થયું છે” એમ છાતી ઠેકીને
For Private And Personal