________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૨૨
વિવેક વિલાસ. ન જ હોય, બલ્ક એવો પ્રસંગ આનંદ ઉપજાવે એમ કહે તે પણુ અતિશયોક્તિ ન ગણાય. પરંતુ ગૃહસ્થ પુરૂની તમામ વાતે પ્રકટમાં જ કરવા જેવી હોય એમ નથી બનતું. તેમને મસલત ચલાવવાને માટે ખાસ સ્થાનોની પસંદગી કરવી પડે છે.
શિષ્ય ખરેખર, ગૃહસ્થોએ મસલત ચલાવવાને માટે કેવું સ્થાન પસંદ કરવું તે તે પ્રત્યેકે જાણવું જ જોઈએ.
રિ–જ્યાં ઉપરને ભાગ ઉઘાડે ન હોય, પસવા–ની કળવાનું દ્વાર એકજ હેય, ચેકીવાળાની બેઠક પણ દુરહાય, શંકા પ્રમુખ કરવા જેવું કાંઈ ન હય, સંકડાશ નહાય ત્યાં મસલત કરવાનું સ્થાનક ગૃહસ્થોએ નકકી કરવું જોઈએ. આવા સ્થાનકમાં બહુ થાંભલાઓ ન હોય તે પણ તપાસવું. કારણ કે થાંભલાની વચમાં કઈ ભરાઈ બેસે અને ખાનગી વાતને ભેદ પામી જાય તે મને રથના બધા કીલ્લાઓ તૂટી પડે. મસલતના સ્થાનની દીવાલ તેમજ ગેખ પણ એવા ન હોવા જોઈએ કે જેમાંથી બેલનારના શબ્દો સ્પષ્ટપણે બહાર નીકળી જાય. રાજાઓ બનતાં સુધી ભંયરામાં અથવા દૂરના જંગમાં જઈ મસલત ચલાવે છે તે એજ હેતુથી. રાજા મસલત ચલાવવા માટે પોતે એક ખાનગી સ્થાનમાં જતો નથી, પણ પિતાની સાથે ત્રણ અથવા પાંચ વિશ્વાસુ મંત્રીઓને પણ લઈ જાય છે. એકાંતમાં વિશ્વાસઘાત થવાને કુદરતી રીતે જ ડર લાગ્યા કરે છે. એટલા માટે બહુ દૂરના નિર્જન સ્થાનમાં મસલત ચલાવવા જવું હોય તે કોઈ વિશ્વાસુ મિત્ર કે અનુચરને સાથે લેવો એ ઠીક
For Private And Personal