________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૮
વિવેક વિલાસ. ન ચાલવું એ સ્પષ્ટ નિષેધ મળી આવે છે. મુસાફરી લાંબી હેય તે સાથે ભાતું લેવાનું ભૂલવું નહીં, જ્યાં મુકામ કર્યો હેય ત્યાં તદન બેદરકારપણે ઉંઘવું એ પણ જોખમકારક છે. મુસાફરીમાં નેકર વર્ગ ઉપર હદ ઉપરાંતને વિશ્વાસ રાખવાથી તેનું પરિણામ સારું આવતું નથી, રાત્રીને વખતે વૃક્ષ નીચે પડ્યા રહેવું એ પણ ઈચ્છવાયેગ્ય નથી.
શિષ્ય–માર્ગમાં થાક લાગે તે?
સુર–તે હાથી-ઘોડા જેવા સુંદર પ્રાણી ઉપર બેસી મુસાફરી કરવામાં હરત નથી, પરંતુ લક્ષ્મીની ઈચ્છા રાખનાર પુરૂષે થાક લાગે તે પણ પાડા, ગધેડા, ઉંટ તથા ગાયની પીઠ ઉપર તે ન જ બેસવું જોઈએ.
શિષ્ય–માર્ગમાં હાથી, ઘડા કે ગાડા સામા મળે તે તેમનાથી કેટલું દૂર રહેવું?
સૂરિ– માર્ગે જતાં હાથી સામે દેખાય તો તેનાથી એક હજાર હાથ દૂર ખસી જવું, ગાડાથી માત્ર પાંચ હાથ, ઘેડાથી અને શીંગડાવાળા પ્રાણું માત્રથી દશ હાથ દૂર રહી ચાલવું એ સલામતી ભરેલું છે. શિષ્ય–રસ્તે ચાલતાં નદી કે સરોવર આવે તો?
સૂરિ–તો વહાણમાં બેસવાને કંઈ વાંધો નથી, પણ વહાણ તદ્દન જીર્ણ થઈ ગયેલું હોય તે તેને આશ્રય ન લેવો. બુદ્ધિમાન મનુષ્ય જળમાં અથવા સ્થળમાં રહેલા વિષમકિલ્લાઓ, વિષમ અટવીઓ તથા ઊંડું પાણી એટલી વસ્તુઓનું કંઈ
For Private And Personal