________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૭
સૂરિકાઇ કામને અર્થે પ્રયાણ કરવું... હાય ત્યારે જે આજીની નાડી વહેતી હાય તે ખાજુના પગ પ્રથમ આગળ મુકાય તો વાંછિત ફળની સિદ્ધિ થાય એવા સ્વરશાસ્ત્રના સિદ્ધાંત્ છે. વિવેકી પુરૂષો ધ વાપરીને, સ્ત્રી--સભાગ કરીને, ન્હાઈને, પાતાની સ્ત્રી સાથે કલેશ-કંકાશકરીને, થુંકીને કે કાઇને રાતાં સાંભળીને પ્રયાણ કરતા નથી, હજામત કરાવીને, આંસુ ગાળીને તથા અશુભ શુકન જોઈને પરગામ જવુ એ પણ અનિષ્ટ ગણાય છે. કોઈપણ પ્રકારના ઉત્સવ ચાલતા હાય તેવે પ્રસગે તેમજ સૂતકના દિવસેામાં દૂર ગમન કરવુ એ નિષિધ્ય છે.
શિષ્ય—સગા સ્નેહીઓએ કયાં સુધી પેાતાના આત્મીય જનને વળાવવા માટે જવું ?
સૂરિ-પોતાના કાઈ સ્નેહી જન પરદેશ જતા હોય તે તેમને નદીના પાર સુધી, ગાયાના સ્થાનક સુધી, રાયણ કે વડ જેવા દૂધાળા વૃક્ષ સુધી અથવા જળાશય સુધી વળાવી પાછુ વળવુ જોઇએ.
શિષ્ય-માર્ગે મુસાફરી કરતાં કેટલી જાતની સાવચેતી
રાખવી ?
સરિ—કાઈ ડાહ્યા માણસને કે વિશ્વાસુ માર્ગ દર્શકને સાથે લીધા વિના અજાણ્યા ભયવાળા માર્ગમાં જવુ એ હાથે કરીને જોખમ ખેડવા જેવુ છે. અજાણ્યા માણસાની સાથે તેમજ નોકરીની સાથે તદ્દન અપેારે અથવા રાત્રીને સમયે મુસાફી ન કરવી, કોઇ કાઇ સ્થળે પેાતાના સગા ભાઇની સાથે પણ માગે
For Private And Personal