________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ,
૩૫
ગવી, બહાર ગામ જવા નીકળતા પહેલાં શું શું ન કરવું, કેઈને વળાવવા જવું હોય તે કયાં સુધી જઈને પાછું ફરવું, હાથી, ગાડા અને શીંગડાવાળા પશુઓથી કેટલું દૂર રહેવું, માર્ગમાં વિસામો લેવાની જરૂર પડે તે કયે કયે સ્થળે ન ઉતરવું એ બધી બાબતે ગૃહએ જાણવી જોઈએ. આપણું તિક
માં ઉપલી બાબતેને ચંક્રમણ વિધિના મથાળા નીચેઉલ્લેમળી આવે છે.
શિષ્ય—આપે જે ચંકમણ સંબંધી પ્રશ્નો ઉભા કર્યા તેને ખુલાસે મળે તે પણ અમારે માટે તે બસ ગણાય.
સૂરિ–પહેલી જે વાત ગૃહસ્થોએ જવા-આવવા સંબંધી લક્ષમાં રાખવા જેવી છે તે એ છે કે વિના કામે વિના પ્રજને કેઈને ત્યાં જવું નડીં; કદાચ જવું પડે તે પણ જેટલો સમય બેસવાની જરૂર હોય તેથી વધુ વખત ગપ્પા હાંકતા બેસી રહેવું નહીં. કારણ કે એમ કરવાથી બંનેને સમય નિષ્ફળ જાય છે. સામે માણસગંભીર હોય તે સ્પષ્ટ રીતે નિષેધ ન કરે તે પણ નિરર્થક વાતેમાં વખત ચા જ જોઈને મનમાં ખિન્ન થાય એ સ્વાભાવિક છે. માગે ચાલતાં તાંબુલ સિવાય બીજું કાંઈ પણ ચાવવું એ અભદ્રતા બતાવી આપે છે. શિષ્ય–માર્ગે ચાલતાં દ્રષ્ટિ કયાં આગળ રાખવી ?
સૂરિ–માણસે માર્ગે ચાલતાં પિતાના શરીરની તેમજ પારકા ની રક્ષાને અર્થે હંમેશા ગાડાના ધસરા જેટલી આગળ દ્રષ્ટિ રાખી સાવચેતી પૂર્વક પગલું માંડવું. દેડકાની
For Private And Personal