________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
१४
વિવેક વિલાસ. પ્રકટ કરે છે. પાતળી–ખી અને જેમાંથી પાણી ઝર્યા કરતું હેય એવી આંખે નિર્ધનતા જાહેર કરે છે. આંધળો માણસ કર હય, કાણે તે થકી પણ વધારે, કેકર નેત્રવાળે કાણાથી પણ અધિક કરતાવાળા અને કાકર નેત્રવાળે તે સૌથી અધિક ક્રૂર હોય છે. - શિષ્ય–ભૂત-પ્રેતવાળી આંખની પરીક્ષા શીરીતે થાય? વૈદ્ય નેત્ર જોઈ વાત-પિત્ત કફનું નિદાન કરે છે તે શી રીતે?
સૂરિ–ભૂત વળગેલા માણસની દૃષ્ટિ પ્રાય: ઉંચે ને ઊંચે જ રહે છે. પુગળ જેને વળગે તે માણસની દષ્ટિ મીંચાયેલી રહે છે અને દેવતા વળગેલા માણસની દ્રષ્ટિ દુઃસહ-આકરી હોય છે. શાકિની વળગેલા માણસની દ્રષ્ટિ નીચું જેનારી તથા ભયાનક હોય છે. રેપલાથી પીડાતા મનુષ્યની દષ્ટિ શૂન્યતામય, ચંચળ તથા ભયગ્રસ્ત હોય છે. વાત રોગથી પીડાતા મનુષ્યની દષ્ટિ રાતી તથા શ્યામ વર્ણની હેાય છે. પિત્ત રેગવાળાની પીળી તથા પોપટના પીછ જેવી લીલા રંગની હોય છે. કફ રેગવાળાની દષ્ટિ મિશ્ર હોય છે. વૈદ્યો નેત્રમાંના વર્ણની બારીક પરીક્ષા કરી વાત-પિત્ત તેમજ કફની ચિકિત્સા કરે છે.
શિષ્ય–આપે વાણી તથા દ્રષ્ટિ સંબંધી જે નીતિ–નિ. યમ સૂચવ્યા તેવી રીતે ગતિ સંબંધે કંઈ ખાસ કહેવા જેવું આપને લાગે છે?
સૂરિ–કયારે કયાં જવું, કેવી રીતે ચાલવું, ચાલતી વખતે દ્રષ્ટિ કયાં આગળ રાખવી. માર્ગમાં કઈ વસ્તુઓનળ
For Private And Personal