________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૧૩ શિષ્ય—હું પણ એજ જાણવા માગું છું.
સૂરિ–હરતાળ જેવી જેની આંખો હોય તે ચકવરી થાય, નીલવર્ણવાળી જેની આ હેય તે અહંકારી થાય, રાતી હેય તે રાજા થાય, પેળી હોય તે જ્ઞાની થાય અને મધ સરખા ભૂરા રંગની હોય તે માટે દ્રવ્યવાન થાય. હાથીના જેવી જેની આંખો હોય તે કઈ માટે સેનાધિપતિ થાય, લાંબી આંખવાળા મનુષ્ય દીર્ધાયુષી થાય, પહેબા નેત્રવાળે મનુષ્ય સારા સારા સુખને ભકતા થાય અને જેની આંખ પારેવાને મળતી હોય તે પારેવા જે કામવિડળ થાય.
શિષ્ય–ઉત્તમ નેત્રનું સ્વરૂપ તે આપે કહ્યું, પણ મધ્યમ, નિર્ધન અને પાપી પુરૂની આંખમાં કેવી જાતની વિશેષતા હોય તે બરાબર નથી સમજાયું.
સૂર-મધ્યમ કેટીના પુરૂની આંખ નળીઆ જેવી અથવા મયુરના જેવી હોય છે. કાગડ–દેડકા જેવી તથા ધુમાડાના રંગ જેવી આંખવાળા માણસ બહુ હલકી કેટીના ગણાય છે. ફર આંબવા પુરૂષ દુષ્ટ, કુકડા સરખી આંખવાળે કચ્છઆખેર, સર્પના જેવી આંખવાળ નેત્રરોગી અને બીલાડાના જેવી આંખવાળે મનુષ્ય પાપી હોય છે. શ્યામ આંખવાળે મનુષ્ય દેવશાળી, સ્નિગ્ધ આંખેવાળે ભેગી, જાડી આંખવાળે બુદ્ધિમાન અને દીન આંખેવાળ નિર્ધન હોય છે. ઉડી આંખ દીર્ધ આયુષ્ય સૂચવે છે. ઉથલી આંખ અલ્પાયુષ સૂચવે છે અને તદ્દન ગોળ આંખ અતિ અપાયુષ
For Private And Personal