________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૧૦
વિવેક વિલાસ.
મળી આવે છે. એથી જ્ઞાનમાં અને અનુભવમાં વૃદ્ધી થાય છે. વિવિધ વસ્તુઓ નિહાળવાથી તેની ઉપયોગિતા સમજાય છે અને એ રીતે હુન્નર તથા કળાને ઉત્તેજન મળે છે. અલોકિક પુરૂષના દર્શનનો લાભ તે પૂર્વના કોઈ મહાપુણ્યના ગેજ પ્રાપ્ત થતું હોવાથી તે વિષે વધુ વિવેચન કરવાની કંઈ આવશ્યક્તા હોય એમ મને લાગતું નથી. છાયા પુરૂષના દર્શન પણ એક આશ્ચર્યજનક વ્યતિકર આ સંસારમાં લેખાય છે. શુકન. વિષે હું આગળ વિસ્તારથી બેલી ચૂક્યો છું એટલે પુનરૂક્તિ કરવાની જરૂર નથી.
શિષ્ય–કઈ કઈ વસ્તુઓ ન જેવી?
સૂર-સર્વકાળ સૂર્ય તરફ જોયા કરવું એ સારું નથી. કારણ કે એમ કરવાથી દષ્ટિ બગડી જાય છે. સૂર્ય-ચંદ્રનું ગ્રહણ જેવાનો પણ કેટલાક ગ્રંથમાં નિષેધ કરવામાં આવ્યો છે. મેટા કુવાની અંદર પાણી લેવા જતાં ઘણને ચક્કર આવી જાય છે અને સહેજ ગફલત થતાં પ્રાણુની હાની પણ થઈ બેસે છે. એટલા માટે ઉં –ભમરીયા કુવામાં ઉડે દષ્ટિ નાંખવાને પ્રયત્ન ન કરે. સંધ્યાકાળને સમયે આકાશ તરફ જેવું એ પણ અનિષ્ટ ગણાય છે. તે ઉપરાંત ડાહ્યા મનુષ્ય સ્ત્રી પુરુષને સંગ, નગ્ન અવસ્થામાં રહેલી તરૂણ સ્ત્રી, બાળકન્યાની યોનિ
અને પશુની રતિકિડા ભૂલે કે પણ નીહાળતા નથી. કેટલાકને પિતાના મુખનું પ્રતિબિંબ તેલમાં, જળમાં, ચળકતા હથીચારમાં, મૂત્રમાં તથા લેહીમાં જોવાની આદત હોય છે. એવી
For Private And Personal