________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૦૯
આપણને પેાતાને અસહ્ય લાગવુ જોઈએ. વખત કેાઇને માટે રાહ જોતા નથી, તેમાં પણ ગરીબ–દીન–અશ્રિત જનાને ટુંક સમયમાં ઘણાં કામે કરવાના હૈાય છે. તેથી કરીને આપવામાં આવેલું વચન કેટલી મુદતમાં ફળીભૂત થશે તેની મર્યાદા માંધીનેજ કોઈને વચન આપવું.
શિષ્ય---આપે આજે વાસ્યમ અને વચન આપવા વિષે જે વિવેચન કર્યું તે મારા મનમાં ખરાખર ઠસી ગયું છે. હું યથાસાધ્ય કોઇ કાળે અસત્ય, અપ્રિય અને અનાવશ્યક વાણી નહીં ખાલવાના નિશ્ચય કરૂ છું, એટલુ જ નહીં પણ કાઇને વચન આપી વચનથી બેદરકાર નહીં રહેવાની દઢતા મારામાં આવે એમ અંત:કરણ પૂર્વક ઇચ્છુછું. હવે વાણીની માફક દ્રષ્ટિના વિષયાનુ નૈતિક જ્ઞાન આપની તરફ્થી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવાની તક લઉં છું.
સૂરિ
શું જોવું અને શુંન જોવું એ વિષે મહુ વિસ્તાર કરવાની મને જરૂર નથી. અપૂર્વ તીર્થસ્થાન, જૂદા જૂદા દેશે, વિવિધ પ્રકારની મનેારંજક વસ્તુઓ, અલૈકિક પુરૂષા, છાયા પુરૂષા તથા શત્રુના જોવાના મનુષ્યને સ્વાભાવિક રીતેજ શાખ હાય છે. તીર્થ સ્થાનામાં જવાથી આત્મા નિર્મળ થાય છે, ત્યાંના પવિત્ર વાતાવરણમાં થોડા કાળ નિવાસ કરવાથી આપણા દેહ તથા આત્મા પણ પિવત્ર અને છે. સદ્ગુરૂના સમાગમ પણ એવા સ્થળામાં ખની શકે છે. વિવિધ દેશેામાં પ્રવાસ કરવાથી ગૃહસ્થાને ઘણું ઘણું નવીન જાણવાનું અને શીખવાનુ
For Private And Personal