________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
૩૦૭
સૂરિ—કોઇ પણ માણસ વાત કરતુ હાય ત્યારે તેની થચમાં ખેલી ઉઠવું એ અશિષ્ટતા છે. પ્રથમ તો તે શું કહેવા માગે છેતે ખરાખર સાંભળવું અને ત્યારપછી નિરાંતે તેના ઉત્તર વાળવા. ખાસ કરીને આપણા માલેક અથવા ગુરૂના વચન ઉપર તકરાર કરવાનું તો હંમેશા મુલતવી રાખવું જ જોઇએ. તે વાત કરતા હાય તેવે વખત એકદમ ઉતાવળા થઇ વચમાં કાઇ કાળે પણ ન ખેલવું એવા ઉપદેશ કરવામાં આવ્યા છે. વચમાં એ લવાથી કાંતા સક્ષતી થાય છે અથવા તો કાઇને કોધે ભરાવાનુ નિમિત્ત મળે.છે. આપણે જે ખેલવાનુ હાય તેજ જે આપણી પહેલાં કોઈએ કહી નાંખ્યું હોય તે પછી વધારે વખત ખરબાદ કરવાની આવશ્યક્તા રહેતી નથી. એવી વેળાએ તા પેાતાના અભિપ્રાયને મળતુ અન્ય કાઇનુ વચન હાય તા તેને જ પ્રમાણુ કરી દેવુ. આથી સમયની સાક્તા થાય છે.
શિષ્ય—પુનરુક્તિ દોષ ન કરવા એજ આપના કહેવાના આશય છે ને ?
સૂરિ—કેટલાકાને એકની એક વાત ફરી ફરીને કરવાની ટેવ હાય છે તેથી તે લેાકેામાં અપ્રિય થઇ પડે છે. એકજ વાત પકડી રાખી તેની ઉપર ચુંથણા ચુંથ્યા કરવા એ ક્ષુદ્રતા સૂચવે છે. વાતમાં લેાકાને રસ પડવા જોઇએ. જો એવા રસ ન પડે તે એલનારના શ્રમ પ્રાય: નિષ્ફળ જ જાય છે. અહીંઆ એક વાત યાદ રાખવાની છે. અનુવાદ, આદર, અદેખાઇ, અન્યક્તિ, સભ્રમ, હેતુ, આશ્ચય, સ્તુતી, વીસા, અને સ્મરણ એટલામાં કાંઈ કારણ હેાય તે પુનરૂક્તિ દોષ ગણાતા નથી.
For Private And Personal