________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦૬
વિવેક વિલાસ. શિષ્ય–કદાચ કોઈને કઠેર શબ્દ સંભળાવવાને પ્રસંગ આવી પડે?
સૂરિ–તે તે પ્રસંગે અતિ વ્યંગ્યક્તિ કે કોઈ મિષ પૂર્વક વચને ચાર કરે એ સહિસલામત છે. બનતાં સુધી કેઈનું વાંકુ ન બેલવું, કઠોર વાણુમાં પણ ઈષ કે દ્વેષ નહાવા જોઈએ. પિતાના માબાપ, માં માણસ, આચાર્ય, અતિથિ, ધણી, તપવી, વૃદ્ધ, બાળક, દુર્બળ, વૈદ્ય, પિતાના લાડકવાયા સંતાન, ચાકર, સસરા, આશ્રિત, સંબંધી તથા મિત્ર એટલાની સાથે ભાષણ કે વાર્તાલાપ કરતાં કઠેર કે અપ્રિય શબ્દોચ્ચાર ન થાય તે બાબતનું ખાસ લક્ષ રાખવું. જે એવું લક્ષ રાખવામાં ન આવે તે કલેશ થતાં વાર લાગતી નથી. બાળકે, વૃદ્ધો, તપસ્વીઓ તથા આશ્રિત કઠેર વાક્ય સહન કરી શક્યાં નથી. તેમનાં ચિત્ત એટલાં બધાં દુર્બળ હોય છે અથવા દુળ બની ગયાં હોય છે કે તેઓ નજીવી બાબતમાં એકદમ ઉશ્કેરાઈ જાય છે અને કાગનો વાઘ બનાવી દે છે. એટલા માટે ઉપર જે જાતના મનુષ્ય ગણાવ્યા તેમની સાથે સરળતા અને મધુરતાવાળે જ વાગ્યવહાર ચાલુ રાખવે. ખાસ કરીને જ્યાં કંઈ કાર્ય કરાવી લેવું હોય ત્યાં તો બહુજ નમ્રતા રાખવી. અન્યક્તિ અને દ્રષ્ટાંતવાળી મીઠી–મધુરી વાણીથી કાર્ય સધાતું હોય તે પછી કઠેર વાણું વદી બાજી બગાડી નાખવાનું કે બુદ્ધિમાન નર ઈ છે?
- શિષ્ય–વાર્તાલાપ દરમીયાન વચમાં બોલી નાંખવું હેય તે?
For Private And Personal