________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦૪
વિવેક વિલાસ. શિષ્ય–ન બોલ્યામાં નવગુણ એમ માની કેટલાક તદ્દન મનપણે બેસી રહે છે એ શું ઈષ્ટ ગણાય?
સૂરિ—બેલવાને ગ્ય અવસર પ્રાપ્ત થવા છતાં મિન સેવવું એ હિતકારક નથી. હા,ગીઓ અને મુનિઓને માટે એક જૂદી બાબત છે. જે સ્થળે વાતની મધુરતા સાચવી શકાતી હાય, લેકેનું હિત થઈ શકતું હોય, આપણું પોતાનું ભલું થાય એવા સંગે વિદ્યમાન હય, રાજા તથા પ્રજા ઉભયને કલ્યાણકર થઈ શકાય એવી પરિસ્થિતિ હોય ત્યાં આગળ ધર્મને બાધ ન આવે તથા દેશ-કાળને બંધ બેસતું થાય એવું વચન ન બોલવામાં કંઇ હરક્ત નથી. માન રહેવું સારું છે, પણ તે થે પ્રસંગે તેને વિચાર કરે જોઈએ. જે સ્થળે પિતાની તથા પારકાની ગુહ્ય વાત પ્રકટ થઈ જવાને ભય રહેતો હોય, જ્યાં કેવળ અન્યના મર્મો જ ભેદતા હોય અને જ્યાં આપણને ઉશકેરાઈ જવાનું નિમિત્ત મળતું હોય તે સ્થળે મિાન રહેવું એ અલબન વિધેય છે. ડાહ્યા માણસો સાંભળવા છતાં બહેરા રહી શકે છે એને પરમાર્થ એવો સમજવાને છે કે પિતાને ગુસ્સ ઉપજે એવી વાણી સાંભળવા છતાં તેઓ તે પ્રત્યે બધિર જેવા જ બની રહે છે અને તેથી તે આક્ષેપ રૂપી વચન બાણ પિતાની મેળે જ નિષ્ફળ થઈ જાય છે. વિવેકી -પુરૂષને તેવું વચનબાણ વધી શકતું નથી.
શિષ્ય–કોઈ વખતે આપણે પિતાને અભિપ્રાય દર્શાવવાની આવશ્યકતા આવી પડે છે?
For Private And Personal