________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ઈએ. યઝ
હૈયાએ તે
મરિશિષ્ય સંવાદ
૩૫ સૂરિ–અભિપ્રાય આપતાં પહેલાં મૂળ વાતને અને તેને ની સાથે સંબંધ ધરાવનારી યુકિતઓને શાંત ચિત્તે વિચાર કર
જોઈએ. મગજને સમતલ રાખી બધી બાજુને વિચાર કરી જે અભિપ્રાય આપવામાં આવે તે જ આદરણીય થઈ શકે છે. આપણું અભિપ્રાયની કિંમત આપણે પોતે પ્રથમ આક્તાં શીખવું જોઈએ. જેમને પિતાના અભિપ્રાયની કીંમત નથી અને વાત-વાતમાં અભિપ્રાય ફેંકી દે છે, તેઓ હાસ્યાસ્પદ થયા વગર રહેતા નથી. ધારો કે કઇ વિષય એ હોય કે જે વિષે આપણે પતેજ ચેકસ અભિપ્રાય બાધવાને અશક્ત હેઈએ તેવે વખતે પિતાને સ્પષ્ટ અભિપ્રાય મુલતવી રાખવામાં જ ખરૂં ગરવ સમાએલું છે. આંખ મીંચીને કોઈની હામાં હા મેળવી દેવી અને ચાલતી વેલમાં ચડી બેસવું એ બુદ્ધિમત્તાનું પરિચાયક નથી. “હા, હા એ તે એમ જ છે.” એ સ્પષ્ટ અને ભારદર્શક અભિપ્રાય આપતાં પહેલાં બબ વિચાર કરે. કેટલાક માણસે વિના માર્ગે સલાહ આપવાને અથવા શિખામણ આપવાને તૈયાર થઈ જાય છે તે પણ અનુચિત છે. જે સ્થળે આપણી સલાડુ અથવા શિખામણ ઉપયોગી થાય એવી ખાત્રી રખાતી હોય ત્યાં જ સલાહ કિંવા શિખામણના શબ્દો ઉચ્ચારવા. વણમાગી સલાહ આપવાથી કંઈ સારું પરિણામ આવતું નથી, બલકે કેટલીકવાર કલેશ-કંકાસ પણ થઈ જાય છે. વિના પૂછે કેઈને કંઈ કહેવું તે એક હેટું સાહસ ગણાય છે, એ વાત યાદ રાખશે.
For Private And Personal