________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૧૯૯
વરસાદ અનુકૂળપણે વરસશે તા ભવિષ્યમાં સારો પાક ઉતરશે” એવી કલ્પના કરવી તે પૂર્વ અનુમાન, નદીનુ પૂર જોઇ તે ઉપરથી કયાંઇ વરસાદ થયા હશે એમ માનવું તે શેષ અનુમાન. અને રવિને અસ્ત પામતા જોઈ તે ઉપરથી સૂર્યની ગતિની કલ્પના કરવી એ સામાન્ય અનુમાન કહેવાય, સાદશ્યથી એટલે સરખાપણાથી કાઇ ચાક્કસ વસ્તુ સિદ્ધ કરવી તે ઉપમિતિ પ્રમાણ ગણાય. જેમ કે અળદ અને રાઝ અનેના સાસ્નાદિ અવ થવા સરખા હેાવાથી બળદ સરખા રાઝ કહેવા તે ઉમિતિ જાણવી. આપ્ત પુરૂષ કહેતાં જેમનામાં રાગ-દ્વેષ આદિ દોષા નથી એવા પુરૂષનુ કથન તે આ વાકય અથવા આગમ કહેવાય. આગળ પણ એક પ્રમાણુ સ્વરૂપ ગણાય છે. ભિન્ન ભિન્ન મતવાદીઓના આપ્ત પુરૂષો પણ ભિન્ન ભિન્ન હેાય છે. શબ્દાર્થનું જ્ઞાન ખરાબર ન થતુ હાય તા તે ખરેાબર થવાને અર્થે જે પ્રમાણ લેવાય તે અોપત્તિ કહેવાય. દ્રષ્ટાંત તરીકે “ભણનારા બાળક દિવસે ભાજન કરતા નથી” તથાપિ તે દેહે રૂ-પુષ્ટ રહે છે. આ વાકયના અર્થ ખરાખર બંધ બેસતા નથી. કારણકે ભાજન વિના દેહ સબળ અને પુષ્ટ કેમ રહે એ પ્રશ્નના ખુલાસા થવા આાકી રહે છે. ભણનારા બાળક દિવસે ભાજન કરતા નથી અને છતાં જો રૂo-પુષ્ટ રહે છે તે તે રાત્રી કાળે લેાજન કરતા હાવા જોઇએ એમ અર્થાત્ જ સિદ્ધ થઇ જાય છે. આનું નામ અર્થોકૃત્તિ. આ પાંચે પ્રમાણેાથી જે વસ્તુ સિદ્ધ ન થાય તે અભાવ જે પ્રમાણથી સિદ્ધ કરાય છે. જેમકે આરડામાં ઘડા નથી કારણ કે
For Private And Personal