________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
૩૧
પુન: કહેવાનું છે તે એટલું જ કે શાસ્ત્રના રહસ્યા ભલે થાડા સમજો, પણ તેને શ્રદ્ધા પૂર્વક અમલમાં મુકતા જાએ. આત્મહિતના એજ રાજ માર્ગ છે.
શિષ્ય-અમ જેવા ગૃહસ્થાને સામાન્ય નીતિની ખારાખડી પણ ન આવડતી હાય તા પછી ઉચ્ચ નીતિ અને ધર્મમય જીવનની સૂઝ તેા કયાંથી જ પડે ? કેમ એલવુ', કેમ જોવુ, કેમ ચાલવું અને વ્યવહારમાં કેવી રીતે વર્તવું એજ હજી અમારે સમજવાનુ ખાકી છે.
સરિ—પ્રસંગાપાત આજે આપણે એજ નૈતિક વાર્તા લાપ ઉપર આવીશુ તા ઠીક થશે. પ્રથમ વાણીને વિષય લઈ એ. વાણી એક શસ્ત્ર છે. તેના ઉપયાગ મરજીમાં આવે તેમ સ્વચ્છ દપણે કે ઉદ્ધૃતપણે કરી નાંખવાના નથી. એક સ્થળે કહ્યું છે કે વાણીમાંજ મનુષ્યનું મૂલ્ય વસ છે, એક વ્યક્તિની વાણી એવી હાય છે કે તે આપણને સાંભળવી પણ ગમતી નથી જ્યારે બીજા કેઇની વાણી એવી હાય છે કે આપણે પુન: પુન: સાંભછાવા છતાં તૃપ્ત થતા નથી. તપના પ્રકારોમાં વાણીના તપને પણ સ્થાન આપવામાં આવ્યું છે. વાણીને અંકુશમાં રાખવી જરૂર પડે ત્યારે સત્ય-મનેહારી વાણી વદવી એ વાણીના તપ ગણાય છે.
શિષ્ય-સભામાં તથા સામાન્ય શ્વેમાં મનુષ્યે કેવી રીતે ખેલવું કે જેથી તે સર્વને પ્રિય થઇ પડે ?
સૂર ડાહ્યા માણસે પેાતાના હેતુને સ્પષ્ટતા પૂર્વક રજી
For Private And Personal