________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિશિષ્ય સંવાદ કડે, (૩) ઘુંટણ (૪) ઢીંચણ, (૫) લીંગ ઉપર, (૬) નાભિમાં, (૭) હૃદયમાં, (૮) સ્તનમાં, (૯) કંઠમાં, (૧૦) નાકમાં, (૧૧) આંખમાં,(૧૨) કાનમાં, (૧૩) બે ભ્રમરમાં,(૧૪) લમણામાં કિવા મસ્તકમાં અમૃતની કળા રહે છે. કૃષ્ણ પક્ષમાં-અંધારીયામાં પડવાથી માંડી અમાસ સુધી ઉપર કહ્યું તેથી બરાબર ઉલટા કમમાં એટલે પડવાને દિવસે મસ્તકમાં, બીજને દિવસે લમણામાં એ રીતે અમૃતની કળા રહે છે. પુરૂષ અને સ્ત્રીના અમૃતકળા-સ્થાનકમાં ફેર હોય છે. પુરૂષની જમણી બાજુએ અને સીની ડાબી બાજુએ અમૃતની કળા હોય છે. કાલ અને જીવ પણ એ અમૃત કળાની સાથે સાથે જ હોય છે. હવે તમારે ખાસ કરીને જે જાણવાની જરૂર છે, તે એજ કે અમૃતના સ્થાનકથી, વિશ્વનું સ્થાનક સાતમું હોય છે. અમૃતના સ્થાનકને મસળવાથી અમૃતની વૃદ્ધિ થાય છે. અને વિષના સ્થાનકને મસળવાથી વિષની વૃદ્ધિ થાય છે. અમૃતની કળા જ્યાં વસતી હોય ત્યાં કાળસર્પ દંશ થાય તો પણ તેવડે મૃત્યુ નીપજતું નથી, વિષના સ્થાનકમાં નજીવે દંશ પણ તત્કાળમાં પ્રાણુનાશક થઈ પડે છે. કામશાસ્ત્રના ગ્રંથમાં ઉક્ત અમૃતકળા સંબંધી કેટલેક વિસ્તાર જોવામાં આવે છે, ત્યાં એવા આશયનું કથન કરવામાં આવ્યું છે કે અમૃતનું સ્થાનક મસળવાથી સ્ત્રી પણ અવશ્ય. વશ થાય છે. વિશેષ કરીને ગુદા સ્થાને અમૃત કળા આવી હોય ત્યારે તેને મસળવાથી સ્ત્રીઓ તત્કાળ વશીભૂત થઈ જાય છે. તે ગમે તેમ છે. જે માણસને સર્પદંશ થયેલ હોય તે જે અમૃતક
For Private And Personal