________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૮
વિવેક વિદ્યાસ.
ત્મ્ય વિચારવુ એ પ્રત્યેક સ્વધર્મી'ની અનિવાય ક્રુજ છે. તેમાં પશુ જૈન દર્શન જેવું પવિત્ર–નિળ અને સર્વૈજ્ઞ ભાષિત દર્શન પ્રાપ્ત થવા છતાં જે કાઈ પ્રમાદી બેદરકાર રહે તેને તે હું હીણભાગજ લેખ. જૈન દર્શનમાં સદેવ, સદ્ગુરૂ તથા સદ્ધર્મની જે ટ વર્ણ ના આપવામાં આવી છે તેવી અન્ય કોઇ પણ દર્શનમાં નથી, એમ હું શ્રદ્ધા પૂર્વક કહી શકું છું. શ્રી છનદેવ એ જૈન દનમાં સદેવરૂપે સુપ્રસિદ્ધ છે. અષ્ટાદશ દોષા પૈકીના એક પણ દોષ જેમનામાં ન હેાય તે સદેવ જૈન ધર્મને સન્માનનીય છે.
શિષ્ય—તે અઢાર દોષ કયા ?
સરિ ્૧) વીર્યંતરાય, (૨) ભાગાંતરાય, (૩) ઉપભાગાંતરાય, (૪) દાનાંતરાય, (પ) લાભાંતરાય, (૬) નિમ્બ્રા, ( ૭ ) ભય, ( ૮ ) અજ્ઞાન, ( ૯ ) દુગા, ( ૧૦ ) હાસ્ય, ( ૧૧ ) રતી, ( ૧૨ ) અરતી, ( ૧૩ ) રાગ, ( ૧૪ ) દ્વેષ, ( ૧૫ ) અવિરતી, ( ૧૬ ) કામવિકાર, ( ૧૭ ) શાક અને ( ૧૮ ) મિથ્યાત્વ. જૈન દર્શનમાં સદ્ગુરૂ કોને કહેવાય તેને પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. જે સમ્યગ્ જ્ઞાનના ઉપદેશ કરે તે સદ્ગુરૂ ગણાય. અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણે મળીને માક્ષમાર્ગ કહેવાય છે. તેમજ જૈનમતમાં “સ્યાદસ્તિ, સ્યાદ્ નાસ્તિ” ઇત્યાદિક ભાંગાવાળા સ્યાદ્વાદ તથા પ્રત્યક્ષ અને પરાક્ષ એ બે પ્રમાણેા મનાય છે. સર્વ જગત્ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે.
For Private And Personal