________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ શિષ્ય–સાંખ્ય વાદીઓએ મુક્તિની કલ્પના કંઇકરી છે?
સૂર-જ્યારે પ્રકૃતી અને પુરૂષ જૂદા પડે ત્યારે મેક્ષ થાય, એવી સાંખ્ય વાદીઓની કલ્પના છે. મેક્ષને તેઓ ખ્યાતિ એવા નામથી ઓળખે છે. તેમનામાં સંન્યાસીઓ હોય છે. તેમાં કઈ શિખાધારી હોય છે તે કોઈ જટાધારી હોય છે. અને કોઈક મુંડાવાળા હોય છે. તેઓ ભગવા વસ્ત્ર પહેરે છે. વેષની બાબતમાં તે લેકે બહુ તકરાર લેતા નથી. માત્ર ઉપર કહેલા તાની બાબતમાં તેઓ બહુ દ્રઢ આગ્રહ ધરાવતા હોય છે.
શિષ્ય–શૈવ મતના સ્વરૂપને કંઈ ખ્યાલ આપશે?
સુર–શૈવ દર્શનમાં ન્યાય અને વૈશેષિક એ બે નામના તર્કમત છે. ન્યાય મતમાં સેળ તો છે અને વૈશેષિક મતમાં છ ત છે. છતાં બબી એ છે કે સેળ તત્વ માનનારાઓમાં અને છે તવ માનનારાઓમાં તિવ્ર મતભેદ નથી. કારણ કે સોળ ત
નો સમાવેશ પણ છે તેમાં થઈ જ જાય છે. બન્નેના મતમાં શિવ દેવ સ્વરૂપ મનાય છે. તે નિત્ય, સૃષ્ટિ–સ્થિતિ (રક્ષા) અને સંહારને કર્તા લેખાય છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણ ન્યાય મતને સંમાન્ય છે, જ્યારે વૈશેષિકમત પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એવા માત્ર ત્રણ પ્રમાણે જ માને છે.
શિષ્ય—આપે ન્યાયમતે જે સોળ પદાર્થો, અને વૈશેષિક મતે છ પદાર્થો, કહા તે કયા ક્યા?
સૂરિ– (૧) પ્રમાણ, (૨) પ્રમેય (૩) સંશય
For Private And Personal