________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮૬
વિવેક વિલાસ.
ળાને વિષે રહેલા પ્રાણનું પિતાપિતાના આત્માને વિષે ચિંતન કરે તો તેથી વિશ્વને નાશ થાય, એટલું જ નહીં, પણ સતતુ એ પ્રયત્ન કરનારની તરણ અવસ્થા દીર્ઘકાળ પર્યત ટકી રહે છે, તેનું શરીર કાંતિમય બને છે અને વૃદ્ધાવસ્થાના કઠેર પજામાથી બચી જાય છે.'
શિષ્ય—વિવ ઉતારવાના વહેવારૂ પ્રયોગો વિશે આપે હજી કંઈકહ્યું નથી.
સૂરિ–પહેલે ઉપાય કે જે બહુ સાદે અને સહેજે અજમાવી શકાય એવું છે તે જ કહું, જીભ તાઇવે લગાડવાથી જે અમૃત રસ ઝરે છે, તેનો ડંખ ઉપર લેપ કરવામાં આવે તે વિષનો ક્ષણ માત્રમાં નાશ થાય છે. ડંખાયેલા માણસને ઘી પાવાથી, ચીભડાં વિગેરે ભક્ષણ કરાવવાથી અને હું ઉપર કાનનો મેલ અથવા કળીચુને લગાડવાથી પણ આરામ થઈ જાય છે. જોળી સાડીના મુળીયાં પાણીમાં વાટીને પાવાથી ઝેરની પીડા દૂર થાય છે, સુદર્શનને કંદ અથવા તુળસીના મુળીયાં પાણીમાં ઘસીને દરદીને પાયા હોય તો પણ સારે ફાયદો કરે છે. અગથીયાના પાનને પાણીમાં વાટી નાકમાં તેનાં ટીપાં નાંખ્યા હોય તે રાક્ષસાદિક દેષ તથા વિશ્વની પીડા પણ દૂર થાય છે. એવા બીજા પણ કેટલાક પ્રયોગ છે.
શિષ્ય આપે જે સરલ અને સહેજ પ્રાપ્ય પ્રગ કહ્યા તેજ બસ છે. આજે કેવળ વિષેની ચર્ચામાંજ આપણે ઘણે ખરે સમય નીકળી ગયે. એવી વાતે ગુરૂગમથી જાણી હોય તે
For Private And Personal