________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
શિષ્ય—જૈન ગુરૂનુ સ્વરૂપ કેવુ હાય ? સૂરિએધ્રા ધારણ કરનારા, ગોચરી ઉપર પોતાના નિર્વાહ કરનારા, કેશના લેાચ કરનારા, કાઇ પણ ઠેકાણે મમતા કે આસક્તિ ન રાખનારા અને ક્ષમાશીલ એવા શ્વેતાંખર જૈનના સાધુ હાય છે. દિગમ્બર જૈનના સાધુએ કિંચિત્ ભિન્ન સ્વરૂપના હાય છે. કેશના લેાચ કરનારા, મારપીછના આધેા હાથમાં ધારણ કરનારા, નગ્ન રહેનારા અને ભીક્ષા આપનારનાજ ઘ હાથ ઉપર ભીક્ષા લઇ ત્યાંજ ઉભા રહી આહાર કરનારા એવા દિગ ંબરી જૈનના સાધુઓ હાય છે.
૨૯૧
શિષ્યદિગખર અને શ્વેતાંબર સાધુઓમાં મહત્વના શે ભેદ છે તે તે હું સમજ્યા. પણ મને આમ્નાયના સિદ્ધાંતમાં મહત્વના શો ભેદ છે તે જરા કહેશેા ?
ન
સૂરિ—કેવળી ભાજન ન કરે અને સ્ત્રી માન્ને ન જાય એમ દિગંમરે કહે છે. દિગબરા અને શ્વેતાંબરા વચ્ચે મ્હાટામાં મ્હોટા અને સદાકાળના જો કોઇ ભેદ હાય તાતે એજ છે.
શિષ્યહવે મીમાંસક મતની માનીનતાઓ શું છે? સૂરિમીમાંસક મતમાં પણ એ સંપ્રદાયે જોવામાં આવે છે. એક કમમીમાંસક અને બીન્ને બ્રહ્મમીમાંસક. કુમારીલ ભટ્ટ અને પ્રભાકર કર્મ મીમાંસક તરીકે સુપ્રસિદ્ધ છે. વેદાંતી લેાકા બ્રહ્મમીમાંસક હાવાથી તેએ બ્રહ્મ માને છે. શિષ્ય—કુમારીલ ભટ્ટ, પ્રભાકર અને વેદાન્તી વચ્ચે મતભેદ ક્યાં છે?
For Private And Personal