________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮૨
વિવેક વિલાસ. ની વસ, રેગીને સ્વસ્થ રાખનારી અપરાન્તની બાર, તે પછી બેભાન રાખનારી મેડની છત્રીસ ઘડી હોય છે બુધવારને દિવસે પહેલાં કાળની સેળ ઘડી, પછી સ્વસ્થ રાખનારી અપરા
ન્તની આઠ ઘડી અને તે પછી દેઢ દિવસ સુધી મેહ-મૂછો રાખનારી મર્યા હોય છે. ગુરૂવારે કાળની બાર, અપરાન્તની ચાર, તથા મોહની બે દિવસ અને છ ઘડી સુધીની મર્યાદા હોય છે. શુક્રવારે કાળની આઠ ઘડી, અપરાન્તની અઠાવીસ ઘડી અને તે પછી મેહના ચાર દિવસની મર્યાદા હોય છે. શનિવારે દિવસે કાળની ચાર ઘડી, અપરાન્તની વીસ ઘડી અને મહિને સાડા છ દિવસ સમજવા શનીવારે છેલ્લે અર્ધભાગ કાળને ગુરૂવારે છેલ્લી ઘડી અપરાન્તની હોય છે તથા સર્વ પહેરને છેડે નિરંતર કાળ હોય એ અનિર્વિવાદ છે.
રોગીના દેહ ઉપરથી અપરાન્તની કંઈ માહિતી મળે?
સૂર-થી પીડાતા રોગીનાનાભિપ્રદેશના નીચલા ભાગમાં જે બળેલા જે ફેડકો પ્રગટ રીતે દષ્ટિગોચર થઈ શકે તે તે લક્ષણ ઉપરથી જાણી શકાય કે અપરાન્ત યેગ વર્તમાન છે.
શિષ્ય—આપે જે નાગના પ્રકાર વર્ણવ્યા તેમની ગતિ અને ક્રિયામાં કંઈ વિભિન્નતા હશે? * સૂર–અનંત નામને નાગ જમણી બાજુથી જુવે છે, વાસુકી નામને નાગ ડાબી બાજુથી જુએ છે, તક્ષક નાગ કાનને સ્પર્શ કરે છે અને કર્કોટક નાગ નાકને સ્પર્શ કરે છે. પદ્મ નામ
For Private And Personal