________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
- શિષ્ય–એજ વાત જરા પ્રકારાન્તરે અને સ્પષ્ટતાથી સમજાવશે?
રિ–ભલે, પહેરને પહેલે અને છેલ્લે અર્ધભાગ દિવસ સંબંધી વારના દિવસે તથા રાત્રીએ પણ જાણ. દિવસે તે તેના છઠ્ઠાને શેષ અને રાત્રીએ પાંચમાને શેષ હોય છે. સર્યાદિકને વિષે છઠું વિવર્સે દિવસમાં રવિ, શુક્ર, બુધ, ચંદ્ર, શનિ, ગુરૂ, અને મંગળ જાણવા તથા રાત્રિએ પાંચમે વિવ રવિ, ગુરૂ, ચંદ્ર, શુક, મંગળ, શનિ અને બુધ જાણવા. એ પ્રમાણે નાગના અર્ધ પ્રહર થયા. એમાં શનીને વિષે કાળ, અપરાન્ત અને જીવ એવી રીતે એ ત્રણ વસ્તુઓ સમજવી.
રવિવારને દિવસે કાળ સને દંશ થાય તે પણ માણસ અઠાવીશ ઘડી સુધી જીવે. તેટલે સમય વ્યતીત થઈ જવા છતાં મરણ ન થાય તે કાળનુ મર્મ તૂટી ગયું એમ સમજવું. રવિવારે વિસ ઘડી સુધી અપરાન્ત હોય છે. તે તેટલી મુદત સુધી ઝેરથી પીડાતા માણસને સ્વસ્થ રાખે છે. પછી અઢાર ઘડી સુધી નિશ્ચય પૂર્વક બેભાન બનાવી દે છે.
એમવાર વિગેરે દિવસેને વિષે પણ એ રીતે જ કાળની અને અપરાન્તની ઘડીઓ સમજી લેવી. તેમાં પહેલાં કાળની અને ત્યારબાદ અપરાન્તની ઘડીઓ અનુક્રમે આવે છે. અર્થાત સેમવારને દિવસે કાળની ગ્રેવીસ, રેગીને સ્વસ્થ રાખનારી અપરાંતની સેળ, અને તે પછીની બેભાનપણાની અઢાર ઘડી સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. મંગળવારને દિવસે પહેલાં કાળ
For Private And Personal