________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૪
વિક વિલાસ.
શિષ્ય_“દીકરા તે દેવતાને પણ પ્રિય હોય છે.” એવા ભાવાર્થવાળી કહેવત આપે સાંભળી હશે. મનુષ્યમાં તે શું પરંતુ પશુઓમાં પણ જે સંતાન પ્રેમ જોવામાં આવે છે તે ઉપરથી જણાય છે કે એ પ્રેમ પ્રાણું-જગતુમાં સ્વભાવિક જ છે. એ પ્રેમ ગૃહસ્થ શી રીતે સાર્થક કરી શકે એ પ્રશ્ન ઘણો મહત્વનું છે.
સૂરિ–પિતાના સંતાન ઉપર પ્રેમ હોય એ સ્વાભાવિક છે. પશુઓમાં પણ તેને પ્રેમ જોવામાં આવે છે એ વાત તમે હમણાજ કહી ગયા. હવે પશુઓ અને મનુષ્યમાં જે એક માટે ભેદ રહે છે તે એ છે કે પશુઓ પિતાના સંતાન પ્રેમ મારફત જેવું જોઈએ તેવું સંતાનનું કલ્યાણ કરી શક્તા નથી. અલબત્ત, તેઓ અમુક અંશે સંતાનને સુખી કરી શકે છે પરંતુ પિતૃધર્મ કે માતૃધર્મની પરિસમાપ્તિ તેટલેથી જ નથી થઈ જતી. મનુષ્યને શિરે તે વિષયમાં ગંભીર જવાબદારી રહેલી છે. જે પ્રેમ પોતાના સંતાનનું કલ્યાણ કરી શકે નહીં, જે પ્રેમ પિતાના સંતાનોને ઉંચુ શીક્ષણ આપી પુરૂષાર્થ-સિદ્ધિને વેગ્ય બનાવી શકે નહીં, તે પ્રેમની હું પ્રશંસા કરી શકતો નથી. સંસ્કતમાં એક સ્થળે કહ્યું છે કે જે માતપિતાઓ પિતાના બાળકને
ગ્ય શિક્ષણ આપતા નથી તેઓ બાળકના પ્રેમીઓ-વાલીઓ કે રક્ષક નથી પણ ઉલટું તે તેમના કટ્ટા શત્રુઓ જ છે.
શિષ્ય—માતાપિતા તે વળી શત્રુ હોઈ શકે ?
For Private And Personal