________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂર શિષ્ય સંવાદ.
૨૬૧ શિષ્ય—વિદ્યાર્થી અવસ્થામાં શિવૅકેવી રીતના નિયમો પાળવા જોઈએ ?
સૂર–ગુરુ પાસે ભણનાર શિષ્ય હંમેશા સાદે અને સ્વાથ્યકર આહાર લેવો. બ્રહ્મચર્યનું કાય–મને વાકયથી રક્ષણ કરવું, દયા-દાન આદિ અંતરના ભાવોને કેળવવા હંમેશા લક્ષ રાખવું, કેતુ-કુતુહળ કે નાચ–રંગ જેવાનું સર્વથા માંડી વાળવું, કેડી–પાના આદિથી જે વિવિધ રમત રમાય છે તે તરફ નિત્ય ઉદાસીન રહેવું, કેઈની મશ્કરી કરવી નહીં, પિતાના ગુરૂને હંમેશા વિનય રાખો. વિદ્યાર્થીમાં એટલા વાનાં અવશ્યમેવ હોવા જોઈએ. શિષ્ય–શિષ્ય અવસ્થામાં કે પોષાક રાખવું જોઈએ?
સૂરિ–સુગ્ય શિવેએ પિતાની અવસ્થાને બંધ બેસતે થાય તે જ પોષાક ધારણ કરે જોઈએ. ગુરૂના આ શ્રમમાં રંક કે ધનવાન પણાનો ભેદ રહેતું નથી. તેથી તે સર્વને એકજ પ્રકારને પહેરવેશ રાખવો પડે છે. આ પહેરવેશ તદ્દન આડંબર રહિત, સ્વચ્છ અને સહજ પ્રાપ્ય હેવો જોઈએ.
શિષ્ય—વિદ્યાથીએ પિતાના ગુરૂજીને કેવી રીતે બેધવા?
સૂર–પોતાના પૂજ્ય ગુરૂજીને “પૂજ્ય” એવું પદ મુકીને મૂળ નામથી જ બોલાવવા. અર્થાત્ પૂજ્ય પદ વિના મૂળ નામથી ગુરૂને સંબોધવા એ અવિનય બતાવે છે. એક નીતિકારે કહ્યું છે કે પુરૂષે પોતાનું, પિતાના ગુરૂનું, પિતાની સ્ત્રીનું તથા
For Private And Personal