________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રણ,
વિવેક વિલાસ. શિષ્ય–સર્પદંશની સાથે સ્થાનને કંઈ સંબંધ હશે?
સૂરિ-ઇટમાં,ચિતામાં, રાફડામાં, પર્વતમાં, ઝાડના તળે, કુવા કાંઠે અથવા નદીનાકીનારે, વેલડીઓ તથા ઝાડથી ઢંકાયેલા પ્રદેશમાં, સ્મશાનમાં, જીર્ણઘરમાં, પત્થરના ઢગલામાં, દેવ સ્થાન આદિક જેને સર્પદંશ થાય તે અવશ્ય મરણ પામે. એ સ્થાન પ્રભાવ શાશ્વ પ્રસિદ્ધ છે. શિષ્ય–હવે સપનું વિષ કેવી રીતે ઉતારી શકાય?
સૂ—િપણ તે પહેલાં ઝેરના પ્રકાર જાણવા જેઈએ અને એ પ્રકાર બરાબર સમજી શકાય એટલા માટે નાગને વિષને ઉદય કયે સમયે થાય છે તે જાણવું ઈએ. રના પ્રકાર જાણ્યા વિના ઝેરના ઉપાય જોઈએ તેવા કાર્ય સાધક થતા નથી.
શિષ્ય–ત્યારે સર્પને વિનાનું અને સર્પનું સ્વરૂપજ વ, સાથે તેના વિરને ઉદયકાળ પણ ટુંકામાં આવી જાય તે ઠીક.
સૂર–વાયુમય વિષને ધારણ કરનાર અને જાતે બ્રાહ્મણ એવે અન ત નમન ના રવિવારે પણ ચાર ઘડી સુધી ઝેર ઉદય ધારણ કરે છે. તેને મસ્તકે કમલ હોય છે તથા શરીરે સફેદ વર્ણનો હોય છે. બીજો અસમય વિષને ધારણ કરનાર વાસુકી નામે ક્ષત્રીય જાતિને નાગ સેમવારે પોણાચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. તેનું શરીર સુંદર હોય છે, તેના માથા ઉપર નીલ કમળ હોય છે. જગતનું રક્ષણ કરનાર અને પૃથ્વીમય વિષને ધારણ કરનાર તક્ષક નામે વૈશ્ય જાતિને નાગ મંગળવારે પિણાચાર ઘડી
For Private And Personal