________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ
૯ કરે. એગ્ય પાત્ર પાસેજ એ વિષયની ચર્ચા થાય તે હાની નથી. નાટય શાસ્ત્રનું જ્ઞાન પણ આવશ્યક છે; પરંતુ નાટકને ધંધો કરે એ ઈષ્ટ નથી. આ ઉપરથી તમે જોઈ શકશે કે ચક્કસ વિષયે એવા છે કે જે જાણવા એટલા બધા હાનિકારક નથી. પરંતુ તેને આંખો મીંચીને દુરૂપયેગ કરવો, એજ વસ્તુત: નુકશાન કારક છે.
શિષ્ય—મંત્ર શાસ્ત્રના સંબંધમાં પણ એમજ હશે?
સૂરિ–વિવેકી પુરૂ મંત્રશાસ્ત્રને અભ્યાસ જેની–તેની પાસે કરતા નથી. તેમાં તે પહેલાં મંત્ર આપનાર ગુરૂને અતિશયવિચારો જોઈએ. જે ગુરૂ પિતે પવિત્ર આચાર-વિચાર ધરાવનારા હાય, સંપૂર્ણ પ્રભાવિકતા વાળા હોય તેજ તેમની પાસે મંત્રને અભ્યાસ કરે. કુત્સિત ગુરૂ પિતાના અકલ્યાણની સાથે શિષ્યનું પણ રમકલ્યાણજ કરે છે. વળી મંત્રના જીજ્ઞાસુએ બ્રહ્મચર્ય અને તપ-નિયમથી પિતાના તન-મનની બરાબર વિશુદ્ધિ સાચવવી જોઈએ. મંત્રમાં જરણ-મારણ જેવા કેટલાક એવા મંત્રે છે કે જે લોકોનું અહિત કરવામાં જ ઉપયોગી થાય છે. એવા કર મંત્રનું નામ લેવું એ પણ પાપ છે; તે પછી તેને અંગીકાર તે કેમ થઈ શકે જ? જે મંત્ર વડે પિતાનું અને વિશ્વનું શુભ ન થાય તે મંત્રને ઉચ્ચાર સરખો પણ ડાહ્યા મનુષ્યએ ન કરે ઈએ. જગતમાં જે કોઈ મહાન મંત્ર હોય તે તે એક નવકાર મંત્ર છે. તેના સમરણ અને જાપથી સેંકડો પ્રકારના ઉપદ્રવ દૂર થઈ શકે છે. એવા ગંગાજળ જેવા
For Private And Personal