________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
દશ થ હોય તો તેના તરફથી સી-દૂત અને પુરુષને દંશ થયે હોય તે તેના તરફથી પુષ-દૂત જાય એ શ્રેષ્ઠ ગણાય છે.
શિષ્ય– દૂત માંત્રિકની પાસે કે વૈદ્યની પાસે જઈને ઉભે રહ્યો છે અને પિતાને આવવાને હેતુ કહી રહ્યો હોય તેવની દૂતની સ્થિતિ જોઈને કોઈ અટકળ થઈ શકે ખરી ?
ર–ઠેરથી પીડાતા માણસનું નામ પ્રથમ લઈ પાછ નથી જે દૂત પેલા માંત્રિકનું નામ લે તે માંત્રિકે જાણવું કે આ દૂત “રથી પીડાતા માણસને યમનું આમંત્રણ આપી છે માટે એને તમે મૂકી છે ” એમજ કહે છે. અર્થાત
થી પડતો માણસ જીવે નહીં એમ માંત્રિકે સમજી લેવું. માત્રિકના ઘરમાં પિસતાં જે દૂતને જમણે પગ આગળ હોય તેરથી પીડાતો પુરૂષ છે અને ડાબે પગ આગળ હોય તે ઝેરથી પીડાતી સ્ત્રી છે એમ નિશ્ચય પૂર્વક જાણી શકાય. પછી આગળ આવીને દૂત ઉો રહે અને પિતાના શરીરના જે ભાગને સ્પર્શ કરે તે ભાગને વિષે સર્પાદિકનો દંશ થયો છે એવી મંત્રિક કપના કરે છે તેમાં કંઈ ખોટું નથી. હવે આગળ ઉભા રહેલા દૂતની જે ડાબી નાસિકા બહેતી લાગે તે “ઝેરથી પીડાતા માણસની વ્યથા મટશે એવી આશ્વાસનમયી વાણીરૂપી સુખડી દૂતને આપવામાં હરકતનથી કારણ કે ડાબી નાસિકામાને સ્વર જ દૂતને ચાલતો હોય તે દૂત આ બાબતમાં બહુ શ્રેષ્ઠ લેખાય છે. કેટલાક માંત્રિકે દૂતના મુખમાંથી નીકળેલા અક્ષરને બમણ કરી જે સંખ્યા આવે તેને ત્રણે ભાગી નાખે છે અને એમ કરતાં જે બાકી એક રહે છે તે દંશ સાર થવાની
For Private And Personal