________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
ર૭પ આશા રાખે છે. એવા બીજા પણ ઘણા નિયમે છે, જેમ કે દૂત જે કઈ વિદિશા– ણામાં ઉભે ન રહેતાં સ્પષ્ટ દિશામાં ઉભે રહે, તેમજ નાસિકા દ્વારા અંદર શ્વાસ લેતાં પ્રશ્ન ન કરે પણ શ્વાસને બહાર કાઢતાં ધીમેથી પ્રશ્ન રજુ કરે તે રેગી જીવી જાય. પ્રશ્ન કરી રહ્યા પછી દૂત જ પિતાનું મુખ બંધ રાખે તે ડખેલા માણસને તુરતમાં જ આદર કરે; કારણ કે તે રેગી યશ અપાવે છે અને દૂત જે પ્રશ્ન પછી પિતાનું મુખ ઉઘાડું રાખે તો તે દરદી મરણ પામે છે જોઈએ, એમ માની શકાય. ધારો કે દૂત રાત્રીના સમયે મંત્રિકના નિવાસસ્થાને પહોંચે અને અંધકારને લીધે દૂતનું મુખ બરાબર ન જોઈ શકાય તે માંત્રિક પુરૂષ પોતાના મુખના બંધ થવા પ્રમુખ ચિન્હો ઉપરથી નિર્ણય કરી લે.
શિષ્ય–શરીરની અંદર એવા ક્યા મર્મસ્થાને છે કે જ્યાં વિષમય દંશ થાય છે તે પ્રાણઘાતક જ થઈ પડે?
સરિ–આપણા શરીરમાં એવા ૧૯મર્મસ્થાન છે. તેમાં (૧) કંઠ, (૨) છાતી, (૩) લીંગ, (૪) મસ્તક, (૫) દાઢી, (૬) ગુદા, (૭) નાક, (૮) બે ભમરને મધ્યભાગ (૯) નાભી, (૧૦) હેઠ, (૧૧) બે સ્તન. (૧૨) હાથ તથા પગનાં તળીયા, (૧૩) આંખને કાન પાસેને ભાગ, (૧૪) ખભે, (૧૫) કાન, (૧૬) કપાળ, (૧૭) બને આંખે, (૧૮) કપાળને માથાના વાળ પાસેનો ભાગ અને (૧૯) કાખ. એટલા સ્થાનકે જે માણસને ડંખ થાય તે પ્રાયઃ મૃત્યુ પામે.
For Private And Personal