________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૭૦
વિક વિલાસ. પવિત્ર મંત્રને મુકી જે લેકે ખાળકુંડીના પાણી જેવા મલિન મંત્રને આશ્રય લે છે, તેઓ પિતાનું યથાર્થ કલ્યાણ સાધી શકતા નથી.
શિષ્ય–મેં એ નવકાર મંત્રને મહિમા આપના શ્રીમુખથીજ ઘણીવાર સાંભળ્યો છે. મને તેમાં પૂર્ણ શ્રદ્ધા છે.
સૂરિ–આજે એ મહા મંગલકારી પવિત્ર નવકારના સમરણ સાથે જ આપણે આજને વાર્તાલાપ પુરા કરીશું તે એકપંથ ને દો કાજની કહેવત બરાબર સાર્થક થશે. શિષ્ય–જેવી આજ્ઞા.
(૮) શિષ્ય–ગઈ કાલના વાર્તાલાપમાં વિષ ચિકિત્સા ઉલ્લેખ આપે કર્યો હતો. આજે હું એ વિષયમાં કંઇક અધિક જાણવાની ઈચ્છા રાખું છું.
સર–પહેલી વાત તો એ જ છે કે જીવવાની ઈચ્છા રાખનાર સ્ત્રી-પુરૂએ બની શકે ત્યાંસુધી વછનાગ, ચલું,
મલ વિગેરે સ્થાવર વિષનું ભક્ષણ ન કરવું તથા જંગમ વિષને ધારણ કરનારા સર્પ દક જીવ-જંતુઓને સ્પર્શ ન કર.
શિષ્ય–સપિ મનુષ્યને શા માટે કરડતા હશે ? તેમજ તે વિષ કેવીરીતે નિવૃત્ત થાય ?
સૂરિ–સર્પાકાં તે કઈ દેવ વિશેષની આજ્ઞાથી, કોપથી, મદેન્મત્તપણાથી, ભૂખથી અથવા તો પૂર્વ ભવના વેરભાવથી પિતાની જતના ન કરનાર બીજા પ્રાણીને કરડે છે. સાદિક
For Private And Personal