________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ. સુવર્ણ મુખમંડળને શોભાવવાને બદલે ઉલટું કાનને ચીરી નાખે તેવું સુવર્ણમય કુંડલ શા કામનું ? શિષ્ય-ગુરૂએ શિષ્ય પ્રતિ કેવું વલણ રાખવું જોઈએ?
રિ–તેને ટુંકે ઉત્તર આપું તો તે માત્ર એટલે જ કે સંપૂર્ણ પ્રેમમય. પ્રેમ વિનાનું શિક્ષણ શિષ્યના હદય ઉપર કશી સારી અસર કરી શકતું નથી. પ્રેમના પરિણામે ગુરૂના મુખમાંથી એવા મધુરતાવાળા શબ્દો નીકળે છે કે તેનું પુન: પુન: પાન કરવા છતાં શિષ્યો સંતુષ્ટ થતા નથી, ગુરૂના મુખની વાણી સાંભળવાની તેમની જીજ્ઞાસા કમશ: વધતી જ જાય છે. ગુરૂનું સે પ્રથમ કર્તવ્ય એજ છે કે તેણે પિતાના શિષ્યનું માનસિક બંધારણ સમજી લેવું. વિદ્યાર્થીઓને ભારભૂતન થાય કે અપ્રિય ન થાય એવા પ્રકારનું ગુરૂનું શિષ્ય પ્રતિ વલણ હેવું જોઈએ. કેટલાક શિક્ષક શિને નિરંતર ધમકીઓ આપી કે માર મારી એવા નિલેજ કે કઠેર બનાવી દે છે કે એ શિષ્યમાં અને જાનવરમાં મહુવને કંઈ ભેદ જ નથી રહેવા પામતે. નેતર કરતાં નેત્રની શક્તિ ઘણું અધિક હોય છે. વિદ્યાથીઓને સજા કરવી એ જંગલી પણું છે. જ્યાં ગુરુ-શિષ્ય વચ્ચે પ્રેમમય સંબંધ હોય ત્યાં એ રાક્ષસી રૂઢીને ઉત્તેજન મળી શકતું નથી.
શિષ્ય-ગુરૂ કદાચ ઉત્તમ લક્ષણે અને વિચારવાળો હોયપણ શિષ્ય એને અનુરૂપ ન હોય તે પછી શાસન-સજા કર્યા વિના કેમ ચાલે?
સુર–મ એ એક અપૂર્વ પ્રકારનું સ્પર્શમણું છે,
For Private And Personal