________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૦
વિવેક વિલાસ, પરિણામે સ્વન જોવામાં આવે તે મિત્રો નાશ થાય. જે “સ” આવે તે ઉતરદિશામાં ભૂમની અંદર કેડ જેટલું ઉંડું વિપ્ર-શલ્ય અર્થાત્ બ્રાહ્મણનાં હાડકાં છે એમ સમજવું અને તેથી ગૃહસ્વામી કદાચ ધનવાન હોય તે પણ નિધન અવસ્થામાં આવી પડે. જે “પ” આવે તે ઈશાન દિશામાં ભૂમિની અંદર દોડ હાથ નીચેગે-શલ્ય અથાત્ ગાયનાં હાડકાં વિગેરે છે એમ જાણવું અને તેથી ગૃહસ્વામીના ગેધનનેગાવ જેવા ઉપયોગી પશુઓને નાશ થાય, વચલા કઠામાં જે “ય છે તે જ પ્રશ્નમાં આવે તે ભૂમિના મધ્ય ભાગમાં છાતી જેટલા ઉંડાણમાં માણસના વાળ, ખાપરી, ભસ્મ તથા લેતું છે એમ જાણવું અને તેથી મરણ નીપજે. દીપક તથા માપક રજજુ વડે પણ એવા શુકને જોઈ શકાય છે. ખાણની કાચી માટીનું કેડીયું કરી તેમાં ચાર દીવા કરવા. જે દિશાને દી ઘણીવાર સુધી પ્રકાશિત રહે તે ભૂમિ તે વર્ણને માટે સારી જાણવી. ભૂમિ માપતાં જે સૂત્ર ત્રુટી જાય તે ગૃહસ્વામી મરી જાય, ખીલા ઠોકતાં જે વાકે વળી જાય તે રોગ થાય, ઘડે પડી જાય અથવા ભાગી જાય તે મૃતનો નાશ
થાય.
શિષ્ય–ત્યારે ભૂમિની અંદરથી કેવી વસ્તુઓ નીકળે તે જીન પ્રાસાદને માટે તે ભૂમિ ઉત્તમ ગણાય ?
સૂરિ—ઘરની ખાડ પુરતાં જ્યાં પાણી, પત્થર અને કાંકરા નીકળે તે ભૂમિ ઉત્તમ ગણાય. ત્યાં આગળ સેનાની વાસ્તુ, દેવતાની મૂર્તિ વિધિથી સ્થાપન કરવી.
For Private And Personal