________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
હરિ શિષ્ય સંવાદ.
૨૪૯
ઇ.
પૂર્વ.
અને
સ | ય | વ | દે
વા.
પશ્ચિમ
ને
હવે પ્રશ્નમાં જે “બ” આવે તે જાણવું કે પૂર્વ દિશામાં ભૂમિની અંદર દેઢ હાથ નીચે મનુષ્ય-શલ્ય અર્થાત્ માણસના હાડકાં વિગેરે હોવાં જોઈએ અને તેથી મનુષ્યનું મરણ નીપજે, જે “ક”આવે તે અગ્નિકેણમાં ભૂમિની અંદર બે હાથ નીચે ગર્દભ-શલ્ય અર્થાત્ ગધેડાનાં હાડકાંવિગેરે હેવાં જોઈએ અને તે શલ્યથી રાજદંડ થાય કિંવા હંમેશા ભયભીત સ્થિતિમાં રહેવું પડે. જે “વ” આવે તે દક્ષિણ દિશામાં ભૂમિની અંદર કેડ જેટલું ઉંડું મનુષ્ય-શલ્ય હોય એમ સમજવું અને તેથી ગૃહસ્વામીનું મરણ થાય. જે “ત” આવે તે નૈનત્ય દિશામાં ભૂમિની અંદર દેઢ હાથ નીચે વ–શલ્ય અથાત કુતરાનાં હાડકાં વિગેરે છે એમ જાણવું. તે શલ્ય બાળકેનું મરણ નીપજવે. જે “એ” આવે તે પશ્ચિમ દિશામાં ભૂમિની અંદર દેઢ હાથ નીચે બાળ–શલ્ય અર્થાત બાળકના હાડકાંવિગેરે છે એમ સમજવું અને તેથી ગૃહસ્વામી–ઘરધણીને પરદેશ વેઠ પડે. જે “હ” આવે તે વાયવ્ય દિશામાં ભૂમિની અંદરચાર હાથનીચે માણસના અંગારા છે એમ જાણવું અને તેના
For Private And Personal