________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ,
२४७
લાગુ પડતા નથી. એવે પ્રસ ંગે પ્રતિમાના પ્રમાણ ઉપર પ્રાસાદનું પ્રમાણ લેવાનું નથી, પણ ઇચ્છાનુસાર જ પ્રમાણ રખાય છે. શિષ્યપ્રાસાદના કયા ભાગમાં કાની કેશની પ્રતિષ્ઠા કરી હાય તે ઠીક ?
સુરિગભારાના અર્ધભાગના પાંચ ભાગ ભિત્તિથી કરવાં, તેમાં પ્રથમ ભાગમાં યક્ષાદિકની સ્થાપના કરવી. બીજા ભાગમાં સર્વ દેવીઓની સ્થાપના કરવી. ત્રીજા ભાગમાં જીન, સૂર્ય, કાન્તિકેય તથા કૃષ્ણ એમની પ્રતિમા સ્થાપન કરવી, ચોથા ભાગમાં બ્રહ્માની પ્રતિમા અને પાંચમા ભાગમાં શિવલિંગની પ્રતિમા રાખવી.
શિષ્ય—પ્રતિમાની દ્રષ્ટિ ઉંચી-નીચી હાય તો ? સૂરિ—જે પ્રતિમાજીની દ્રષ્ટિ ઉંચી હાય તા તે દ્રવ્યના નાશ કરે, તિરછી હોય તેા ભાગના નાશ કરે, સ્તબ્ધ દ્રષ્ટિ હાય તો દુ:ખ આપે . અને નીચી હોય તો કુળનો નાશ કરે. આ બધી વાત હું એટલા માટે કહું છું કે શિલ્પકળાના અને પ્રતિમા રચનાના મુખ્ય મૂળ સૂત્રેાના ખરાખર અમલ થવા જોઇએ. એવી મહત્વની ખાખતમાં સ્વચ્છપણે-ઇચ્છાનુસાર વવુ એ કેાઇ રીતે હિતકર નથી.
શિષ્ય—ત્યારે પ્રતિમાજીની દ્રષ્ટિનુ ધારણ કયે પ્રકારે રાખવું જોઇએ ?
સૂરિસામા દ્વારની શાખાના નીચેથી આઠ ભાગ કરવા, તેમાં જે આઠમા ભાગ બધાં કરતાં ઉપર આવેલા હોય તે મૂકી
For Private And Personal