________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ. દે અને તેની નીચેને જે સાતમે ભાગ રહે તેના પાછા નીચેથી સાત ભાગ કરવા. આ સાતમાના છ ભાગ મુકી દેવા અને ઉપરને જે સાતમો ભાગ રહ્યો તેમાં ગજશ–અષ્ટમાં સંભવે છે, તે ગજાંશને વિષે કારીગરેએ પ્રાસાદની અંદર રહેલી પ્રતિમાની દ્રષ્ટિ રાખવી. શિષ્ય–પ્રાસાદની ભૂમિ પરીક્ષા કેવી રીતે કરવી ?
સૂરિ–જે ઠેકાણે મંદિર બાંધવું હોય તે ભૂમિ ગેળ બાકારની તથા દિશાને ભ્રમ ઉત્પન્ન કરે તેવી નહીં હેવી જોઈએ. તે ચતુષ્કોણ-ચેખડી, સારા આકારવાળી, વાવેલા ધાન્યને ત્રણ દિવસમાં ઉગાડનારી અને પૂર્વ, ઉત્તર અથવા ઇશાન દિશા તરફ ઉતરતી હોય તે ભૂમિ શ્રેષ્ઠ જાણવી. રાફડાવાળી ભૂમિ પ્રાસાદને માટે પસંદ કરવા ગ્ય નથી. કારણ કે તેવી ભૂમિ વ્યાધી ઉત્પન્ન કરે છે, પિલાણવાળી હોય તે તે દારદ્રપણું ઉપજાવે છે, ફાટેલી હોય છે તે તે મરણ નીપજાવે છે અને શલ્ય વાળી હોય તે તે દુઃખદ થઈ પડે છે. શિષ્ય—પણ તે શલ્ય શી રીતે જાણી શકાય?
રિ–ભૂમિ ઉપર એક ચતુષ્કણખંડુ યંત્ર લખવું, તેમાં નવ કઠા કરવા. ચતુષ્કોણની બાજુ ઉપર પૂર્વથી માંડી ઇશાન સુધી આઠે દિશાઓ લખવી, અને વચલા નવ કોઠામાં અનુક્રમે બ, ક, વ, ત, એ, હ, સ, પ, અને ય એમનવ અક્ષર લખવાં યથા –
For Private And Personal