________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ. તે સિવાય કાષ્ટની, લેપની, પત્થરની, દાંતની, ચિત્રામણની લહાની તેમજ પરિવાર રહિત પ્રતિમાજી પણ ઘરમાં પૂજાય નહીં.
શિષ્ય–જીની પ્રતિમાના બાહ્ય સ્વરૂપ કિંવા વધ-ઘટ, ઉપરથી લાભ-હાનીને સંભવ ખરે?
સૂરિ–જન પ્રતિમા જે ઉગ્ર સ્વરૂપવાળા ભાસે તે તે પિતાના કરાવનારને નાશ કરે છે, અધિક અંગવાળા હોય તે કારીગરને નાશ કરે છે, કૃશ હોય તે દ્રવ્યને નાશ થાય છે, સસલાના જેવું ઉદર હોય તે દુભિક્ષને ઉત્પન્ન કરે છે નાક વાંક હેય તે ઘણું દુ:ખ ઉપજાવે છે, ટુંકા અવયવના હોય તે ક્ષય કરનાર થાય છે, ચક્ષુ વિનાના હોય તે ચક્ષને નાશ કરે છે, સાંકડા મુખના હોય તે ભેગ સામગ્રીથી દૂર રાખે છે, નાની કેડના કે કેડ વિનાના હોય તે આચાર્યને નાશ કરે છે, નાના જાંઘના અથવા જંઘારહિત હોય તે ભાઈ, પુત્ર અને મિત્ર એમને નાશ કરે છે, ટુંકા હાથ–પગના અથવા હાથ–પગ વિનાના હોય તે ધનને ક્ષય કરે છે. પૂજા વગર ઘણે કાળ એમની એમ પડેલી પ્રતિમા જ્યાં-ત્યાંથી ગ્રહણ કરવી નહીં એ પણ ધ્યાનમાં રાખવું. પ્રતિમા ચત્તા હોય તે દ્રવ્યનો નાશ કરનારી થાય છે, નીચા મુખની હોય તે ચિંતા ઉત્પન્ન કરાવનારી જાણવી, વાંકી હોય તે મનમાં દુઃખાદિ ઉપજાવનારી અને નીચી–ઉંચી હોય તે પરદિશ મોકલનારી સમજવી.
શિષ્ય–પ્રતિમાજી કેણ અને શેમાંથી બનાવી શકે? સૂરિ–પ્રતિમાજી બનાવરાવવાને અધિકાર સર્વ કેને
For Private And Personal