________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ર૭૨
વિવેક વિલાસ.
એમ કહેવામાં આવ્યું છે કે જો ઘરને વિષે આય જેવા જોઇએ તેવા ન હેાય તે સુખ ન થાય, છ-આઠ હાય તા મરણુ નીપજે, બીમાર હાય તા ધનનેા ક્ષય થાય અને ત્રણ-પાંચ તથા ત્રણ—નવ હોય તેા પુત્રનાશ થાય. ઘરને વિષે યમના અંશ હાય તે ઘરધણીનું મરણ થાય, સાતમી નૈધની તારા હાય તે પણ મરણ થાય, પાંચમી પ્રત્યરી તારા હોય તે ઘરધણી નિસ્તેજ થઇ જાય, અને ત્રીજી વિપતારા હોય તે આપદા આવી પડે. આ બધી વાતાના વિચાર કરતાં તમને શું એમ નથી લાગતુ કે પ્રાચીન શિલ્પ વિદ્યાના અનુભવીએની સલાહ લીધા વિના મટ્વીર-પ્રાસાદ તથા મહેલાદિ મનાવવાં ઉચિત નથી ? સઘળુ કામ જો વિધિ અને નિયમ પુર.સર થાય તાજ તે મળ–કીર્ત્તિ -સુખ–આરાગ્ય અને સંપત્તિ અર્પે. માકી સ્વચ્છંદતા અને તરગાથી કાઇનું કલ્યાણ થયું નથી અને થાય એવી આશા રાખવી એ પણ નિરથ ક છે. મારે ફરીફરીથી કહેવાનુ છે તે એજ છે કે આપણા પ્રાચીન શાસ્ત્રો અને વિધિ-વિધાનાના ઉદ્ધાર થવા જોઇએ.
શિષ્ય-ઘરમાં વેષદોષ કહેવાય છે તે કઇ રીતે ? સરિ—દ્વારમાં વૃક્ષના, ખીજાના ઘરના ખુણાનો, ઘાણી તથા પાણીના અરટના અને શૈલી પીલવાના કોલુ વગેરે બ્રમાને વેધ આવવા ન જોઇએ તેવીજ રીતે બીજાના ઘરના થાંભલાને, દ્વાર સામે કુવા હાય તેના અને જાહેર રસ્તાના દોષ હોય તે પણ વેધદોષમાં આવી જાય છે માટે તેના ત્યાગ કરવા જોઇએ, ઘરના ઉપરના અથવા નીચેનાં પાટીયાં જો એછાં અથવા અધિક
For Private And Personal