________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૪૦
વિવેક વિલાસ.
તો દુ:ખ થાય, ચૌટામાં ડાય તો હાની થાય, ધુતારાની તથા મંત્રીની સમિપમાં હાય તેા પુત્ર અને ધનના નાશ થાય, હવે વૃક્ષેાના વિષયમાં એવી માન્યતા ચાલે છે કે ખજૂરી, દાડમી, કેળ, ખેરડી અને ખીજોરૂ જેવાં વૃક્ષ જ્યાં ઉગી નીકળે તે ઘરને સમૂળા નાશ થાય. પીપરનું વૃક્ષ હાય તે પણુ સારૂં નહીં, વળી પી’પળા હેાવા તે પણ ભયંકર ગણાય છે. વડ હોય તે રાજાના ઉપદ્રવ કેાઈ વખતે આવી નડે અને ઉંબર હાય તો નેત્ર વ્યાધી અનિવાર્ય થઇ પડે એમ કહેવાય છે. જેમાંથી દૂધ નીકબે એવાં ઝડ અથવા વેલા હાય તા તે લક્ષ્મીના નાશ કરે, કાંટાવાળા વૃદ્ધા શત્રુના ભય ઉપજાવે, લવાળુ વૃક્ષ સતતીને નાશ કરે. લવાળા વૃક્ષનું લાકડું પણ વાપરવું નહીં જોઇએ. કાઇ કાઇના એવા અભિપ્રાય પણ છે કે ઘરના આગળના દક્ષિણ ભાગમાં ઉંબર, પશ્ચિમ ભાગમાં પીંપળાઅને ઉત્તર ભાગમાં પીંપર હાય તો તે સારાં ગણી શકાય.
શિષ્ય-ગૃહની બાંધણી અને સામગ્રી વિષેવી રીતે સ્પષ્ટ સમજણ આપી, તેવી રીતે મંદિરની ભૂમિ રચના અને પ્રતિમા વિષે પણ કંઇ જાણવા યેાગ્ય હકીકત કહેશે તે કૃપા થશે. સૂરિ−હું એ વિષે અગાઉ સક્ષિપ્તમાં કહી ચૂકયા છું; ૫રન્તુ એટલાથી તમારા મનનું સમાધાન થયું હોય એમ જણાતુ નથી. એટલા માટે એ વિષે ક્રીથી વિગતવાર હકીકત રજુ કરવાની મારી ફરજ સમજું છું.—પ્રથમ પ્રતિમાધિકાર લઇએ. ભગવાનની બેઠી અથવા ઉભી અને પ્રકારની પ્રતિમાએ વન
For Private And Personal