________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ,
૨૪૧ અવસ્થામાં જ હોવી જોઈએ. તેમાં પહેલી એટલે કે બેઠી પ્રતિમા પર્યકાસન વાળી હોવી જોઈએ. પર્યકાસન કોને કહેવાય? એ આ સ્થળે પ્રશ્ન થશે. પ્રથમ જમણું જાંઘ અને જમણ સાથળ ઉપર ડાબે પગ અને ડાબે હાથ સ્થાપન કરે, પછી ડાબી જાંઘ અને ડાબા સાથળ ઉપર જમણો પગ અને જમણે હાથ મૂકે. એમ કરવાથી પર્યકાસન વાળી પ્રતિમા તૈયાર થાય છે. હવે જે ભગવાનની પ્રતિમા ઉભી હોય તે તેના બે ભુજ ઢીંચણ સુધી લાંબા જોઈએ. જે કે ચિન્હ તે બન્ને પ્રતિમાઓને એક સરખા જ હોય-દાખલા તરીકે શ્રી વત્સ, ઉષ્ણીષ, ત્રણ છત્ર ઈત્યાદિ પરિવારમાં કંઈ ફેરફાર સંભવ નથી. છત્રની રચનામાં જે એક બી સમાએલી છે તે તમારે જાણવી જોઈએ. જે નાસિકાના અગ્ર ભાગ ઉપર ત્રણ છત્રના અગ્ર ભાગની સમ રે. ખા આવે તે તે ત્રણે છત્ર સર્વોત્તમ ગણાય. તે જ પ્રમાણે નાસીકા અને કપાળ એના મધ્ય ભાગમાં આડી રેખાથી કપલને ધ થ જોઈએ.
શિષ્ય-પ્રતિમામાં પાષાણની પસંદગીનું ધરણું શા પ્રમાણે હશે?
સૂરિ-પ્રતિમાના પરિવારમાં પત્થરનું વર્ણશંકર અથવા વર્ણ વેચિચ્ચ ન આવે તેનું લક્ષ રાખવું જોઈએ. તેની સાથે પ્રતિમાનું પ્રમાણ પણ બે, ચાર, છ, આઠ ઈત્યાદિ સમ સંખ્યામાં હોય તે તે પણ ઈષ્ટ ન જાણવું.
For Private And Personal