________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
સૂરિ—જે ઘરમાં વેધાદિના દોષા ખીલકુલ ન હાય, જ્યાં ઘરનું આખું દળ નવું હાય, જ્યાં પેસવાનાં અને નીકળવાનાં ઘણાં ખારી–ખારણાં ન હાય, જયાં ધાન્યના સંગ્રહ રહ્યા કરતા હાય, જ્યાં દેવતાઓની પ્રસન્ન મને પૂજા થતી હાય, જે ગૃહમાં અતિથી અને પરાણાઓનું અતિ ઘણુ ́ આદર-સન્માન થતું હોય, જ્યાં પડદાઓ રાતા રંગના હાય, સ્વચ્છતાનું સામ્રાજ્ય સત્ર પ્રવત્તી રહ્યું હોય, જ્યાં ન્હાના-મ્હોટાની યથાયેાગ્ય મર્યાદા સચવાતી હાય, જ્યાં સૂર્યના કીરણે છાપરામાંથી નીચે આવી શકતા ન હેાય, જ્યાં દ્વીપકના પ્રકાશ સારી રીતે ઝગમગી રહેતા હાય, રાગી લેાકાનાં રાગો ધીમે ધીમે ક્ષીણ થતા હાય અને જે ઘરમાં ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, શ્રમિતને આરામ અને સર્વને આદરમાન મળતાં હેાય તે ઘરમાં લક્ષ્મીદેવી હંમે શાં નિવાસ કરીને રહે એમાં કાઇ પણ પ્રકારની શંકા નથી.
૧૩૪
Fo
શિષ્ય—અતિથિ સેવાના સંબ ંધમાં આપે અગાઉ જે કહ્યું છે તે ખરાખર મારા સ્મરણમાં છે. અતિથિઓની સેવાને હુ ગૃહસ્થલાકાનુ પરમ ભૂષણ માનું છું. હવે પાડોશીઓ કેવા જોઇએ તે વાત આપના શ્રીમુખથી જાણવા ઇંતેજાર છું.
સૂરિ—જ્યાં મૂર્ખ, અધી, પાખડી, મહા પાતકથી ભ્રષ્ટ થયેલાઓ, ચાર લોકેા, ચેપી રાગવાળાએ, ક્રોધી, ચડાળ, અહંકારી, વ્યભિચારી વિશ્વાસઘાતી, લેાભી, ખુની, લુટારાઓ જેવા માણસો વસતા હાય ત્યાં આપણને ગમે તેટલેા લાભ મળતા હોય તે પણ તેમની નજીકમાં વસવું અથવા તા તેમની સાથે ખીજો કોઇ પણ પ્રકારના વહેવાર રાખવા એ એક દરે
For Private And Personal