________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૩૭
જાજમ ઉપર ટટ્ટાર બેસી જેવુ... અધ્યયન કરી શકશે તેવું ખુરસીટેબલ ઉપર બેસીને નહીં કરી શકે. છતાં શ્રીમતાને ત્યાં શાભન સામગ્રી તરીકે ખુરસી-ટેબલ આદિની જે ખડુલતા જેવામાં આવે છે તેના આશ્રય લીધા વિના બાળકાને ચાલતું નથી અને તેથી બાળકાને મળવયથી જ પાશ્ચાત્ય સામગ્રી અતિશય આવશ્યક હાય એમ લાગે છે. વસ્તુત: એ છાપજ પાળકના ભવિષ્ય ઉપર બહુ ખરાબ અસર નીપજાવે છે.
શિષ્ય—સમજ્યા. પાશ્ચાત્ય અનુકરણા ઇચ્છવા યોગ્ય નથી એ તા ખુલ્લુ જ છે; પણ એક શુદ્ધ આ ગૃહસ્થને ત્યાં કેવી જાતની સામગ્રી જોઇએ તે મારે જાણવુ જોઈએ. સૂરિ—ચંદન, દર્પણુ, બળદ, વ્યજન–પ ંખા, આસન, અશ્વ, શંખ, ધૃત, દહીં તથા તાંબાનાં વાસણે એટલી વસ્તુએ ઘરની શેાભા વૃદ્ધિ માટે ગૃહસ્થાએ અવશ્ય રાખવી જોઇએ. આજે ગૃહસ્થને ત્યાં નહીં જેવુ જ પશુ-પાલન થાય છે. ખરૂં જોતાં પ્રત્યેક ગૃહસ્થને ત્યાં દહ-દૂધ-ઘી જેવાં શુદ્ધ-સાત્વિક પદાર્થો અનાયાસે મળી શકે એટલા માટે ગાય-ભેંસ જેવા પશુઓ અવશ્ય હાવાં જોઇએ. ગામડાના લોકો હજી કેટલેક અંશે આ પૃથા સાચવી રહ્યા છે, પરંતુ શહેરના મેહુ પ્રતિદીન એટલા બધા વૃદ્ધી પામતા જાય છે કે ગામડાઓ ભાંગી શહે વસ્તીથી ઉભરાવા લાગ્યા છે અને તેનુ ફળ એ આવ્યુ` છે કે શુદ્ધ ગૃહસ્થધર્મ પણ ધીમે ધીમે લેાપ પામતા જાય છે ! પશુપાલન કરવુ એ જાણે ભરવાડ અને રબારી લોકોનું જ કામ
For Private And Personal