________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૩૬
વિવેક વિલાસ.
પ્રત્યેના મારા પક્ષપાત તમને સ્પષ્ટપણે જણાઇ આવશે. હું મ્હા ટાં ખુરસી–દેખલા, કીમતી ઝુમા અને રંગ-બેરંગી પડદાને એટલા બધા ઉપયાગી તેમજ આવશ્યક માનતા નથી. તેને અદલે અતિથિઓને સહેલાઇથી આપી શકાય એવા આસના, ત્રાંમા, પીતળના કે સુવર્ણ –રજતના વાસણા અને ચામર-૫ખા વિગેરેને બહુ સાદા તેમજ ઉપયોગી માનુ છું. ઘરની શાલન-સામગ્રી કે જેને લોકો આજકાલ ક્નીચર કહે છે, તેની પાછળ હજારા શ્રીમતા પેાતાની શ્રીમતાઇ બતાવવાના અચેાગ્ય આવેશમાં લાખા રૂપીયા દર વર્ષે બરબાદ કરે છે. આ બાહ્યાડંબર અથવા પાશ્ચાત્ય અનુકરણને હું પસંદ કરતા નથી. આ જીવન હું તદ્ન સાદામાં સાદું અને નિરાડંબર હાવુ જોઇએ. સમાજના શ્રીમતા કદાચ અપવ્યય કરે તે તેથી બીજાને શું ? એવેા પ્રશ્ન ઘણીવાર આપણી સામે લાવવામાં આવે છે, પરંતુ એવા પ્રશ્ન કરનારાઓ આપણા આ સંસારની કુટુંબજાળ સમજતા નથી આર્ય અને તેથી જ તેઓ એવા વિચિત્ર પ્રશ્નનેા કરે છે. આપણા સમાજના એક શ્રીમંત જ્યારે ઘરશૃંગાર માટે અનર્થક વ્યય કરે છે ત્યારે તેનુ જોઇને તેના બીજા ગરીબ બન્ધુમાંધવાને પણ તેમ કર્યાં વિના ચાલતું નથી. આનુ પરિણામ એ આવે છે કે એક પુરૂષની અવિચારિતા એક ચેપી રોગની માફ્ક આખા સમાજમાં ફેલાઇ જાય છે અને તે એક દરે હાનીકારક થઈ પડે છે. આપણા પૂર્વના હવા-પાણી જ એવા છે કે તેને પશ્ચિમના દેશેનું અનુકરણ કરવાની કશી જ જરૂર નથી. એક આ બાળક
For Private And Personal