________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સવાદ.
૯
એકત્ર કરી તેને નવે ભાગતાં જે શેષ રહે તે તારા કહેવાય છે. નારાના નવ ભેદ પાડવામાં આવ્યા છે. નવના ભાગ દેતાં જો એક શેષ રહે તેા જન્મ તારા, બે રહેતા સંપત્ત, ત્રણ રહે તે વિપત્ત, ચાર રહેતા ફ્રેમ, પાંચ રહે તા પ્રત્યરિ, છ રહે તા સાધની, સાત રહે તા નૈધની, આઠ રહેતા મૈત્રિકા અને નવ રહે તે પરમ મૈત્રિકા તારા ગણાય છે. આ નવ તારાઓમાં ચેાથી, છઠ્ઠી અને નવમી તારા શ્રેષ્ઠ, ત્રીજી, પાંચમી અને સાતમી તારા અધમ, બાકીની મધ્યમ જાણવી. આ ઉપરાંત રાક્ષસ, દેવતા, મનુષ્ય નામના ગણુ તથા નક્ષત્રા વિષે જ્યેાતિષ શાસ્ત્રમાં બહુ લખાણુ વર્ણન કર્યું છે. એ સર્વ વાત અહીં કરવા બેસું તો તમને કદાચ કંટાળા આવે. એટલા માટે સૂચના માત્ર આપીને આગળ વધવાનું ચેાગ્ય ધારૂ છું.
શિષ્ય—ધરના સામાન્યત: કેટલા ભેદ પાડવામાં આવ્યા છે?
સૂરિ~સાધારણ રીતે ઘરના સાળ ભેદ છે. તેના નામ તથા અર્થ આ પ્રમાણે: (૧) ધ્રુવ-સ્થિરતા રાખનારૂ, (૨) અન્ય-યશ આપનારૂ, (૩) જય-Āત્તેહ આપનારૂ, (૪) નન્દ– આનદ અર્પનારૂં, (૫) ખર-સ્નેહમાં ભંગ પડાવનારૂં, (૬) કાન્ત -સુંદરતા ઉપજાવનારૂ,(૭)મને રમ-મનને પ્રીતિ ઉપજાવનારૂ, (૮) સુમુખ–સારા મુખવાળુ, (૯) દુ ખ-ખરામ હોવાળું, (૧૦) ક્રુર–ભય ઉપજાવનારૂ, (૧૧) સુપક્ષ-પરિવારને વધારનારૂ, (૧૨) ધનદ-ધન આપનારૂ, (૧૩) ક્ષયનાશ કરનારૂં,
For Private And Personal