________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિવ્ય સંવાદ.
રર૩ આઠે આયની અનુક્રમે પૂર્વ દિશાથી માંડી આઠ દિશાઓને વિષે સ્થિતિ મનાય છે. હવે કે આય યે ઠેકાણે આપ તે જાણવું જોઈએ. વજ, ગજ અને સિંહ એ ત્રણ આય પિત પિતાના સ્થાનકે શ્રેષ્ઠ ગણાય છે. ધ્વજ સર્વ ઠેકાણે દેવે પણ વૃષભ અન્ય ઠેકાણે ન દેવો. વૃષભ, સિંહ, અને ગજ એ ત્રણ આય બેટ-ગામડું, ખર્વટ-ડુંગરની તળટીમાં આવેલું ગામડું, તથા કેટ એ ત્રણને વિષે આપવાં. ગજ નામક આય વાપી– વાવ, કુપ–કુવા અને તળાવને વિષે અપાય છે. આસન અને હથીયારશાળા એ બેને વિષે સિંહ આય, શયનને વિષે ગજ આય, ભેજન પાત્રને વિષે વૃષભ આય અને છત આદિકને વિષે ધ્વજ આય દે. ધમ આય પાક સ્થાનમાં તથા અગ્નિ ઉપર આજીવિકા ચલાવનારા લુહાર વિગેરેના ઘરમાં અપાય છે તેમજ મ્લેચ્છ આદિ જાતિને શ્વાન આય આપવામાં આવે છે. વેશ્યાને ઘરે ગર્દભ આય, બાકી રહેલી સર્વ કુટી-ઝુંપડાને વિષે કાક આય, તથા પ્રાસાદ–દેવમંદિર કિંવા રાજ મહેલ અને નગરસ્થ ગૃહને વિષે વૃષ, સિંહ તથા ગજ આય આપ એ ચગ્ય છે.
શિષ્ય–ઘરની મૂળ રાશી કઈ કહેવાય, ઘરનું નક્ષત્રર્યું ગણાય તથા વ્યય શી રીતે જાણી શકાય એ બધું સમજાવવાની
જ રાણી કઈ કહેવા
ઉ
થા વ્યય થી
સૂરિ–ધીમે ધીમે હું એક વાત કહેવા ચાહતે હતે. લંબાઈ અને પહોળાઈને ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે
For Private And Personal