________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૨૫
બાંધે તે મરણ થાય, અષાઢમાં બાંધે તે પશુઓનો નાશ થાય, શ્રાવણમાં બધે તે ધનની વૃદ્ધિ થાય, ભાદરવમાં બંધે તે વિનાશ થાય, આમાં બાંધે તે કલેશ-કંકાસ થાય, કાર્તિકમાં બાંધે તો સેવકને નાશ થાય, માગશરમાં બધે તો ધનની વૃદ્ધિ થાય, પષમાં બાંધે તો સ્ત્રીની પ્રાપ્તિ થાય, માહમાં બાંધે તે અગ્નિને ભય નડે, અને ફાગણમાં બાંધે તે લક્ષ્મીની વૃદ્ધિ થાય, એવી રીતે વાસ્તુ શાસ્ત્રના અનુભવી આચાર્યોએ માર્ગ કમ દાખવ્યું છે, તે ગૃહસ્થોએ લક્ષમાં રાખવું જોઈએ. શિષ્ય-ઘરનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ?
સૂર-કર્ક, સિંહ, મકર અને કુંભ એ ચારે રાશીમાંની ગમે તે એક રાશીને વિષે સૂર્ય હોય ત્યારે પૂર્વ અથવા પશ્ચિમ દિશા સંમુખ ઘર કરવું, મેષ, વૃષભ, તુલા અને વૃશ્ચિક એ ચારમાંની કોઈપણ રાશીને વિષે સૂર્ય હોય ત્યારે ઉત્તર અથવા દક્ષિણ દિશા સંમુખ ઘર કરવું, મિથુન, કન્યા, ધન અને મીન એ ચારમાની કેઈપણ રાશીને વિષે સૂર્ય હોય ત્યારે નવું ઘર ન કરાવવું એવા કેટલાક ગ્રંથકારોનો અભિપ્રાય છે.
શિષ્ય-ઘરની પહેલી આંકણી કયા નક્ષત્રમાં થઈ જવી જોઈએ?
રિ-૫૫, હસ્ત, સ્વાતિ, વિશાખા, જયેષ્ઠા, શતતારકા, રોહિણી, ઉત્તરા, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, મૃગ, ચિત્રા, અનુરાધા, રેવતી એટલા નક્ષેત્રમાંનું કોઈપણ નક્ષત્ર હોય ત્યારે
૧૫
For Private And Personal