________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૩ મહટે ખળભળાટ મચાવી દે. વળી શુક્ર, શની, મંગળ અને ગુરૂ એમાં કઈ પણ ગ્રહ જે ચંદ્રમાના મંડળને ભેદે તે કરે સુભટો -લડવૈયાએ સંગ્રામમાં દેહ આપે અને તેથી સગ્રામભૂમિ કરેડે ભુત-પ્રેતેને માનવબલિદાન સમપી સંતુષ્ટ કરે. શિખ્ય–બીજા કંઇ એવા સામાન્ય નિયમો છે ખરા?
રિ–દીવાળીના દિવસે જે વાર આવે તે ઉપર પણ કેટલાક મદાર બાંધવામાં આવે છે. દાખલા તરીકે તે દિવસે મંગળવાર હોય તે અગ્નિને ઉપદ્રવ થાય એમ મનાય છે અને સંક્રાતિ સમીપમાં આવેલી હોય તે શુભ કાર્ય કરવાનું લેકે મુલતવી રાખે છે. જ્યેષ્ઠ વદિ અમાવાસ્યાના દિવસે કેટલાક સૂર્યના આથમવાનું સ્થાનક ચિન્હ વડે નિશ્ચિત કરી રાખે છે અને તે પછી શુદિ બીજને દિવસે ચંદ્રમાની અસ્તક્રિયાની પરીક્ષા કરે છે. એમાં એવો નિયમ છે કે જે બીજનો ચંદ્રમાં સૂર્યથી ઉત્તરમાં અમે તે તેનું ફળ શુભ આવે. અષાઢ શુદિ પ્રતિપદાને દિવસે પુનર્વસુ નક્ષત્રના જેટલો ભાગ હોય તેટલી ચેડમાસામાં વૃદ્ધિ થાય એવી માન્યતા છે.
શિષ્ય--ગૃહસ્થને ગૃહ વિના ચાલતું નથી, એક ગૃહસ્થ પિતે ગમે તે નિયમપરાયણ અને સાત્વિક વૃત્તિવાળા હોય તે પણ જે તેનું ગૃહ અનિષ્ટ સંયે ગાવાળું અથવા દુષવાળું હોય તે તે સંપૂર્ણ સુખ-સ્વારથ્ય કે શાંતિ મેળવી શકતું નથી. મતલબ કે ગૃહસ્થનાં સુખ–દુ:ખ અને શેક–રેગનો આધાર જેવી રીતે તેના પોતાના આચાર-વિચાર ઉપર રહેલો છે તેવી જ
For Private And Personal