________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૨૧
સૂર શિષ્ય સંવાદ શિષ્ય –અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના સંબંધમાં શું નિયમ છે?
સરિ–કુંભ અને મીન સંક્રાન્તિની વચ્ચે રોહિણી નક્ષત્ર આવે છે. તે જો આઠમને દિવસે આવે તે અર, નવમ દિવસે આવે તે મધ્યમ અને દશમને દિવસે આવે તે અધિક વૃષ્ટિ થાય એ યાદ રાખવું. કેટલાક લેકે શકને ગણગણે કરી તેમાં બે ઉમેરી જે સંખ્યા અને તેને ચારથી ભંગી નાખે છે. આમ ભાગ પાડતા જે છેલે સમ સંખ્યા બાકી રહે તે અલ્પ વૃષ્ટિ થાય અને વિષમ સંખ્યા બાકી રહે તે ઘણી વૃદ્ધિ થાય એમ કરે છે.
અપાઢવદિ દશમને દિવસે રોહિણી નક્ષત્રણેય તે સુકાળ થાય, અગીયારસના દિવસે હેાય તે મધ્યમ વૃષ્ટિ થાય અને બારસને દિવસે હોય તે દુકાળ પડે. સૂર્ય જે રાશીએ હોય તે રાશીથી આગળ મગંળ હોય તે તે વૃદ્ધિનેહરકત કરનાર ગણાય છે. મંમળ વિગેરે ગ્રહ સૂર્યની રાશીના દક્ષિણ ભાગે અને ચંદ્ર ઉ. ત્તર ભાગે હોય તે તેથી વૃષ્ટિનો નાશ થાય છે. દેવી, રેણિી , પુષ્ય, મઘા, ઉત્તર અને પુનર્વસુ એ નક્ષત્રોને વિષે મંગળ હોય તે જગતમાં અ૫ વૃષ્ટિ થાય. જે માસમાં ચિત્રા, સ્ત્રી અને વિશાખા એ નક્ષત્રે મ ન થાય તે ગર્ગ મુનિના કદનાનુસાર તે માસનાં વાદળ એને પણ વિનાના જ સમજી લેવા. વાડવ મુનિના અભિપ્રાય પ્રમાણે સૂર્યની કર્ક રાશીએ સંક્રાન્તિ
For Private And Personal